પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખ આવી દયામણી સ્થિતિ જ્યાં હાય ત્યાં પ્રજાજીવન ખામીવાળુ ગણાય. વેપારી અને નાકર વચ્ચેના સત્રં પિતાપુત્રના સંબંધ જેવા અરસપરસ લાગણી અને વફાદારીવાળા હાવા જોઇએ, નેકરની લાગણી અને વાદારીનું પરિણામ એવું જોઇએ કે નેકર જરૂર પડશે પોતાના શેઠ સારૂ પાતાના જાન અક્ષે, હંમેશાં શેઠ પ્રત્યે પ્રામાણિક રહે. શેઠની વાદારી કામ લેતાં, નાકર ઉપર દયા રાખવામા, તેના આરાગ્યનું રક્ષણ કરવામાં અને તેની આર્થિક સ્થિતિ સુધારવામાં રહેલી છે. આવી અરસપરસ ક્રૂરજ જ્યાં સમજવામાં આવે ત્યાં પરિણામ ધણાં સુંદર જોવામાં આવે, અહીં આપણે અંગ્રેજોની નકલ સારી રીતે કરી શકીએ છીએ. સામાન્ય રીતે કરીને કામ કરવાના અમુક કલાક જ ડ્રાય છે, અને તે એટલા ઓછા પ્રમાણમાં ડાય છે કે જેથી નાકરાને પેાતાના ધરકા સારૂ, વ્યાયામ સારૂ અને તે તે ધાર્મિક વૃત્તિના હાય તા ધર્મ- ધ્યાનાદિ સારૂ તેને વખત રહે છે. જેટલું કામ અંગ્રેજ શે પોતાના નાકર પસેથી આઠ કલાકમાં લે છે તેટલું ઘણી વેળા આપા શેઢા પાતાના નાકર પાસેથી સાળ કલાકમાંયે નથી લઇ શકતા. શેઢાની આગળ તેમના સ્વાર્થના પ્રશ્ન હું મૂકવા ઈચ્છું છું. નાકરાની પાસેથી દસ કલાક, બાર કલાક કે ચૌદ કલાર્ક કામ લેવામાં તેમને પણુ અટવાઇ રહેવું પડે છે. આપણે કાંઇ આખા દહાડા માપણા વેપારના જ વિચાર કરવાને જન્મ્યા નથી. વેપાર એ એક સાધન છે. તે સાધ્ય બની આપણી ઉપર વારી કરે છે ત્યારે આપણે ગુલામ બનીએ છીએ. એ દશામાંથી વેળાસર વું એ વેપારીની ફરજ છે.