પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૮
ત્યાગમૂર્તિ.

વિધવાના શાપ રી. કંચનલાલ ખાંડવાળાને કાગળ કેવળ વિધવાએને વિષેના આંકડાએથી જ ભરેલા છે. તે આંકડા જેના વાંચવામાં આવે તેનું હૃદય રડવું જ જોઇએ. વિધવાવિવાહ એ જ એ દરદના સીધા લાજ છે એમ અધીરા સુધારક ખેલી ઊઠશે. ભારાથી એમ નથી કહી શકાતું. હું પણ કુટુંખી છું. મારા કુટુંબમાં ઘણી વિધવાએ છે. પણ તેઓને પૂરી પરણવાનું કહેવાને મારી જીભ ન જ ચાલે. તેઓ ફરી પરણવાના વિચાર પણ નહિ કરે. તેના ઉપાય તા એ છે કે પુરુષાએ પુનઃવવાહ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ. પણ તે સિવાયના ખીજા પલાજો છે એ પણ માણે લેતા નથી ~ લેવા માગતા નથી. આ રહ્યા એ લાજે.