પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯
વિધવાનો શાપ.

વિધવાને શાપ ૧. બાળલગ્ન અંધ થવાં જોઇએ. ૨. વરકન્યાને સાથે રહેવાના સમય ન આવે ત્યાં સુધી હરગીજ વિવાહ ન કર્યા. ૧૩ ૩. જે સ્ત્રી પોતાના ધણી સાથે મુદ્ય નથી રહી તેઓને પરણવાની છૂટ આપવી જોઇએ એટલું જ નહિ પણ તેઓને પરણવાનું ઉત્તેજન આપવું જોઇએ. આવી સ્ત્રીઓ વિધવા ન જ ગણાવી જોઇએ. ૪. જેશ્મ પદર વર્ષની અંદર વધવ્ય પામી છે. અને જેમની વય હજી જીવાન છે તેવી વિધવાઓને પુનઃખની છૂટ મળવી જોઇએ. ૫. વધવ્ય એ ઋપશુકનની નિશાની ગણાય છે. તેને અદલે તેને પવિત્ર ગણી તેને માન મળવું જોઈએ. ૬. વિધવાઓને સારૂ શિક્ષણ અને ધંધાના સુર્ પ્રાધ થવા જોઇએ. આટલા સુધારા થાય તે વિધવાના શાપમાંથી હિંદુસસાર અચી જાય એમાં શક નથી. ઉપરના સુધારા દરેક કુટુંબ, દરેક નાત પેાતાને સારૂ કરી શકે છે. એખીજા એકબીજાની રાહ જોઈને બેસે છે તેમાં જ ઘણા સુધારા અટકી પડે છે. જેને જે વખતે જે પુણ્યમ લાગે તેણે તે જ વખતે તે વ્યાચરવું એવા ઈશ્વરી કાયદો છે. પાપ કરતાં વિચારવું, જોષ જોવડાવવા, હુરાની સલાહ લેવી ને છેવટે પશુ ન જ કરવું, પુણ્યકર્મ કરતાં રાહ જોવી એ ઈશ્વરના ગુન્હેગાર અનવા જેવુ" છે, છતાં આાપણું વર્તન ઉલટું જ હોય છે, પાપમ કરતાં ડરતા નથી. પુણ્યક્રમ કરવા સારૂ પરિષદેશની રાહ જોઈએ છીએ!