પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૧
ત્યાગમૂર્તિ.

વિધવાને બળાપા . કરી શકતા નથી. આ બન્નેનાના જ દાખલામાં હું જોઈ શકુ છું કે તેમનું ઠામઠેકાણું હું જાણુતા હાઉં તા વધારે ખબર કાઢી શકું, અને તેઓના દુ:ખમાં ભાગ લેનાર પણ શેાધી થયું. મજકુર કાગળામાં આવી અને ખીજી તૂટી છતાંયે તેમાં કેટલીક સામાન્ય વસ્તુઓ એવી છે કે અવાએ તે જાણવી જોઇએ. આ અગિયાર ડેમાંની ત્રણ થાડી કેળવણી પામેલી છે. આઠ

અક્ષરશન્ય ’ છે. તેમાંની એક આઠ

દહાડે માંડ નવજીવન ’ વાંચવા પામે છે. ન્યાતીલા હુડહા’ કરે, ‘ ભક્ષણી ’ કહે, ગમે તેવાના આશ્રયે રહેવુ પડે, કેળવણી- નું મીઠું, ધીખાંડ પણ ફૈડાં જ ખાવા મળે. સુરતમાં વણિકની ન્યાત ખેતાળીસ છે તેમાં બાળવિધવા કંઇ નહિ તા સાતસે હશે. ધર્મ શું ચીજ છે તે ક્રાઇ જાણુતું નથી. ‘ અમે વિધવાધર્મ સમજીએ છીએ પશુ એ ધર્મ સાચવી શ્વકીએ એવાં સાધન અમને મળતાં નથી. અમને કા આશ્રમમાં રાખી સારૂં શિક્ષણુ આપવામાં આવે, અમને સેવાધ શીખવવામાં આવે તે ૠમે વિધવાધર્મ સાચવવા તૈયાર છીએ. જો તેમ ન થાય તે અમારી સામે એટલી બધી લાલચેા હૈાય છે કે અમને પતિસંગની જરૂર છે. ... જ્યારે જ્ઞાનમાર્ગ મદ પડયા ત્યારે વાભે ભક્તિ- ભાગના પ્રચાર કર્યાં. કાળે રીતે રૂઢિઓમાં ફેરફાર થયા તે જ પ્રમાણે વિધવાતે વિષે થવાની જરૂર છે. ' આ સિવાય ખીતું આ કાગળામાં ઘણું લખ્યું છે. વિધવામા ક્રમ ભ્રષ્ટ થાય છે એ પશુ લખ્યું છે. અને ગળાના હું આપી શકુ એવા સારાંશ મુખ્ય ભાગે મારા શબ્દોમાં મેં આપવા પ્રયત્ન કર્યાં છે. વિધવા પ્રશ્ન હિંદુ-