પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૨
ત્યાગમૂર્તિ.

૩ ત્યાગમૂર્તિ અને આજા લેખા સંસાર પાસે નાનામૂના નથી. ભાગ્યે એવુ· હિંદુ કુટુંબ હશે કે જેની ઉપર વિધવાની જવાબદારી નહું હાય. સુધારકાએ એ પ્રશ્નના એકદેશીય માર્ગ સૂચવી દીધા છે. પુનર્લમ એ જ વિધવાના દુઃખના ઉપાય છે એમ કહી દીધું છે. મને તે એ વિચાર ભયંકર લાગે છે. વૈધવ્યમાં હું તે ઘણું રહસ્ય જોઉં છું. વૈધવ્યના ઉપયેાગ પણ એટલા જોઉં છું. પુરુષો પણ ધરભંગ થઈ પુનલગ્નના વિચાર ન કરે એ વધારે સસ નહાત? પણ એવી હીલચાલ જરાયે થતી હાય એવું જોવામાં નથી આવતું. પર'તુ એવા વિચારથી અથવા વિચારના અમલથીયે ખાળવિધવાના ખળાપેા કેમ અંધ કરી શકાય? હજારા પુરુષા ધરભગ થયા પછી સ્વેચ્છાએ પુન લગ્ન ન કરે તેથી જેને બળાત્કારે વૈધવ્ય ભેગવવું પડે તેવી ખાળાને સારૂ શા રસ્તા ? હઠપૂર્વક વિધવાને પુનઃલગ્ન કરતી અટકાવવી એમાં ધર્મ હશે ? વૈધવ્ય શાભાવી શકાય એવી સ્થિતિમાં વિધવાઓને મૂક્યા વિના વિધવાઓની પાસેથી પવિત્રતાની આશા રાખી શકાય ? આ બધા ગૂંચવાડા ઝટ ઉકેલી શકાય એવા નથી. દરેક પક્ષમાં ઓછુંવત્તુ સત્ય રહેલું છે. વાદવિવાદમાં ઉતર્યા વિના હું નીચેના નિયા હિંદુસસાર સમક્ષ મૂકવા ગ્નું : ૧. વૈધવ્યના ભગ કરવાના પ્રયત્ન ધર્મને હાનિકર્તા છે. ૨. વિવાહ ધાર્મિક ક્રિયા છે. પ્રેમ એક જ વખત પરણી શકે છે. ૩. વિધવા પૂજ્ય છે. તેના તિરસ્કાર એ પાપ છે. પવિત્ર વિધવાનાં દન શુભ શુકન છે. તેને અપશુકન ગણુવા. એ પાપ છે.