પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૩
ત્યાગમૂર્તિ.

વિધવાના બળા ૪. વિવાહ જો ધાર્મિક ક્રિયા હાય અથવા ગાય અને એ કેવળ પવિત્ર પ્રેમની નિશાની રૂપે હાય, તા કજોડાં અને બાળલગ્ન પાપરૂપ જ ગણાવાં જોઇએ. જો પચાસ વર્ષે નવ વર્ષની કુમારિકાને પરણવામાં બાધ ન ગણાય અને એવા વિવાહ કરનારને ન્યાત બહાર ન મૂકી શકાય તે એવી કુમારિકા વિધવા થાય અને પુનઃલગ્ન કરે તે તેને ન્યાત બહાર મૂકવી અને એવી ખીજી રીતે દડવું એ પણ પાપ જ ગણાય. ધર્મના પાલનમાં બળાત્કારને અવકાશ જ નથી, એટલે સુરતમાં બાળવિધવાઓને વિષે વૈષ્ણુવાને અને ખીજાં હિંદુ કુટુંખાને હું તે એ સલાહ આપું કે વિધવાઓનાં મન અને શરીર સારી રીતે રાકાએલાં રહે, તે લાલચમાં ન ફસાય એવી ચેાજના વડા અને તેને અમલમાં મૂક્રા. તેમ કરતાં છતાં પણ જે કેવળ બાળવિધવા છે તેને વિવાહ કરવાને ન લલચાવવી એ જેટલું જરૂરનું છે તેટલું જ તેના માર્ગમાં કોઈ પશુ વિા જે તેમ વિવાહ કરવા હોય તા ન સૂવુ એ જરૂરનું છે. વૈધવ્ય પાળવુ એ પુણ્યકર્મ છે, પણ વિધવા- વિવાહ સર્વથા પાપક્રમ તા નથી જ. જ્ઞાતિ જો વોંશ્રમ- ધર્મને શાભાવવા માગતી હાય, તેના લાપ થવા દેવા ન પચ્છતી હોય તો તેમાં માવી ગએલી અનેક પ્રકારની વ્યવસ્થાને દૂર કરવી પડશે, અને તેમાં ઉત્પન્ન થતા દરેક પ્રશ્નના ધાર્મિક દષ્ટિથી કૂચા કરવા જોઇશે. એટલે હું વિધવાને કહ્યું કે તમે તમારા વૈધવ્યને પવિત્ર ગણી શેાભાવો. તેવા દાખલા હિંદુ- સસારમાં અનેક પ્રથા છે. જ્ઞાતિઓને કહ્યું કે જો બાળ- વિધવા પુનઃલગ્ન કરવા ઇચ્છે તે તેમને તારા નહિ, તેમને જ્ઞાતિ મહાર ન કરો.