પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૪
ત્યાગમૂર્તિ.

વિધવા વિષે વધારે વિચાર વૈષ્મ એ હિંદુધની રોાભા છે. અખંડિત પતિવ્રતને અ તા એ જ હોઈ શકે કે એક વખતે જેને જ્ઞાનપૂર્વક પતિ ગણ્યા અને જાણ્યા તેના પાત થતાં પણ તેનું જ સ્મરણુ રાખીને સતૈષ વાળવા એટલું જ નહિ પણ તે સ્મરમાં આનંદ માનવા. અને એ જ રીતે હિંદુસ્તાનની હજારા વિધવા ખાચરજી કરીને પ્રાતઃસ્મરણીય બની છે. ચેત જ સમય પહેલાં ગં સ્વ મામા સનડેને મળવા જવાના મને પ્રસંગ આવ્યેા હતા અને એમના ખાસ ઓરડાની અંદર જ મેં એમનાં દર્શન કર્યાં. એ એરડામાં મુખ્ય સ્થાને મેં એક કાચ જોયે! અને તેની ઉપર ન્યાયમૂર્તિ મરહુમ રાનડેની છખી જોઈ હું સમજ્યેા તા ખરા, પણ મારી સમજ બરાબર હતી કે નહિ એ જાણવા સારૂ એમને મેં પૂછ્યું, આ છખી કાચ ઉપર કાચ એમના જ હતા. પ્રેમ રાખી છે ?' એમણે કહ્યું, ‘ એ એની ઉપર જ હમેશાં એ બિરાજતા તેથી એ કાચને મેં એમની છખીને સારૂ જ રાખેલ છે. અને