પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૫
ત્યાગમૂર્તિ.

વિધવા વિષે વધારે વિચાર પ એની છાયા તળે હું હંમેશાં વસું છું અને સૂર્ણ છું, ' આ પવિત્ર શબ્દો સાંભળી હું માનદમાં ગરકાવ થયા અને વૈધવ્યની રોાભા વધારે સમજ્યેા. આવી પતિવ્રતા રમાબાઈ હિંદુસ્તાનમાં ટેકઠેકાણે છે એ તા હું જાણું છું. પણ પત્નીવ્રતા પુરુષા ક્યા હશે ? અને જો ન હૈાય તા પતિવ્રતા સ્ત્રીઓની પૂજા કરીને પુરુષોએ સતાથ વાળા લેવાના છે કે પેાતે પણ પત્નીવ્રત દૃઢતાપૂર્વક પાળીને પતિવ્રતા સ્ત્રીઓની પૂજા કરવાની છે? અનુકણુના જેવી બીજી કઈ પૂજા હોય ? અથવા જ્યા અનુકર્ણને જરાયે વિચાર નથી ત્યાં શાબ્દિક પૂજાની કેટલી કિંમત આંકી શકાય ? પાચ વ થયા હું હિંદુસ્તાનમાં વસી હિંદુસ્તાનના જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સારી પેઠે અનુભવ કરી રહ્યા છું. સામાન્ય રીતે ચારિત્રવાન ગણાતા—પોતાની સ્ત્રી ઉપર સારી પ્રીતિ રાખતા દેખાતા જુવાનેને ધભંગ થતા તુરત જ સગાઇ કરતા અને પરણવા બેસતા મેં જોયા છે. અને હું અત્યંત ખેદ પામ્યા છું. જો આપણે અમુક રિવાજના ગુલામ ન ખી ગયા હાઇએ તા ધરભગ થએલ પુરુષ સ્મશાનમાંથી હજી ઘેર પહાચ્યા નથી તેના પહેલાં જ પરણવાને વિચાર કરી શકે એ આપણને મકમાટી ઉપજાવનારા વિચાર લાગા જોઈએ. તેને બદલે મા પાતાના ધભંગ દીકરાને તુરત પરણતા જોવા ઈચ્છે છે. સાસુ પણ પોતાના ધરભંગ થએલા માખી પરણવામાં ઉત્તેજન આપે છે. અને જમાઈ એ ઉત્તેજન લેતાં જરાયે શરમાતા નથી. એવા પુરુષના રડવાના રોગય હશે? એવા પુરુષ પેાતાની માગલી સ્ત્રીનું સ્મરણ રાખવા અનેક ઉપાયા ચેાજે એની શી કિંમત ? અથવા તેા પાતે નવી