પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને આજના લેખા લાવેલા છે એની નવી સ્ત્રીએ કેટલી ઉપર જે હાવભાવ રેડી રહેલા છે. તેની તે કિંમત ગણવી ? આવું જીવન વિચારમય હું તેા એમાં અધમ જ જોઉં છું અને ક્રમ ગણી શકાય ? જ્યાં લગી પુરુષવર્ગ આ પ્રમાણે ઉદ્ધતાઇ વાપરવા તૈયાર છે ત્યાં લગી વધવ્યનાં વખાણ કરવાં એ પશુ મને તો કેવળ દભ લાગે છે અને પુરુષના સ્વાર્થીની પરિસીમા જણાય છે. જે સ્ત્રીની સાથે પુરુષે કેટલાંક વર્ષો સુધી મૈત્રી રાખેલી છે, જેના દુ:ખે તે દુ:ખી થયેા છે, જેના સુખમાં ભાગ લીધે છે, જેની સાથે ભાગવિલાસ કર્યો છે, જેની સાથે ચાવીસ કલાક રહ્યા છે, તે સ્ત્રીના દેહપાત થતાં શું પુસ્સે સામાન્ય મિત્રના વિયેાગથી જેટા શેાક પાળે તેટલું પણ નાંહે પાળવે ? ઈંગ્લ‘ડમાં જ્યાં વિધવાને પુનઃવિવાહ કરવાની છૂટ છે ત્યાં લાલાને વશ થઈને પણ ખાનદાન સ્ત્રીની ખીજા પુરુષના સંગ કરવાની એક વર્ષ લગી હિંમત ચાલતી નથી. પશુ હિંદુસ્તાનના પુરુષની ખાનદાની લણે ભાગે સ્મશાનની હદથી આગળ નથી જઇ શકતી અને કાઇ ફાઇ વખતે તા ચિતામાં પેાતાની પવિત્ર સ્ત્રીના દેહની ભસ્મ થાય છે અને સ્મશાનની હદમાં જ નાતીલાએ તેની સાથે નવા વિવાહની વાત કરતાં અચકાતા નથી અને ધરભંગ થએલે પુરુષ તે સાંભળતાં શરમાતા નથી. આ દયાજનક સ્થિતિમાંથી હિંદુસ્તાને ઉગરી જવું આવશ્યક છે. વિધવાવિવાહની હી#ચાલમાં પશુ હું તા પુરુષનું જાણેઅજાણ્યે સ્વાર્થીપણું જોઉં છું. વધવાને પરણતી કરી મૂકીને પુરુષ પોતાની શરમ ભૂલી જવા ઇચ્છે છે. જો વિધવાના વૈધવ્યનું દુ:ખ પુરુષ માનતા હોય તો પોતે મર્ડ પત્નીવ્રત પાળીને એ દુઃખ વિસરાવી શકે. શ્રાવા વિષ્ણેામાં