પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૭
ત્યાગમૂર્તિ.

વિધવા વિષે વધારે વિચાર ૨૭ લેમત એટલા બધા ક્ષીણ થઈ ગયા છે કે સુશિક્ષિત, ખાનદાન કુટુંબના ગણાતા પુરુષ પણ કનેડાં કરતાં, ધરભગ થતાં તુરત પરવામાં જરાયે લજ્જિત નથી થતા એવું મેં હિંદુસ્તાનમાં ચામેર જોયું છે. પણ પુરુષો પેાતાની ક્રૂરજ બજાવે ચા ન મુજાવે, સ્ત્રી પોતાના હક કેમ સિદ્ધ ન કરે ? સ્ત્રીઓને મતાધિકાર જરૂર મળવા જોઇએ. પણ જે સ્ત્રીએ પોતાના સામાન્ય હક સમજતી નથી અથવા સમજતી છતી તે હક મેળવવા શક્તિ નથી ધરાવતી એ મતાધિકારને લઇને શું કરશે ? સ્ત્રીએ મતાધિકાર ભલે મેળવે. ભલે હિંદુસ્તાનની ધારાસભામાં જાય; પણ સ્ત્રીઓની પ્રથમ ફરજ પુરુષો તરફથી જાણે કે અજાણ્યે થતા અત્યાચારામાંથી બચી હિંદુસ્તાનને શાભાવવાની ને વીચ'વાન અનાવવાની છે. જ્યારે અજ્ઞાની મા પોતાની તેટલી જ અજ્ઞાની છોકરીને તુરત ધરભંગ થએલા પુરુષના વિષયાગ્નિમાં હામી - દેવાને તૈયાર છે ત્યારે જ એવા પુરુષો હજી વિયેાગદુઃખનાં આંસુ સૂકાયાં નથી ત્યાં જ પૂરી પર્ણવાના વિચાર કરી શકે છે. મારી તે માન્યતા છે ક્રે આવા પ્રકારના સુધારા કરવા એ સ્ત્રીઓના હક છે એટલું જ નહિ પણ એ સ્ત્રીની ક્રૂરજ છે— પાતા પ્રત્યે, પુરુષ પ્રત્યે અને હિંદુસ્તાન પ્રત્યે.