પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે થઇ એટલે તે ગમે તેટલી લાડકી હોય છતાં તેના કેવા હાલ થાય છે તે તેા આપને જણાવવા પડે તેમ નથી. કારણકે આપ પણ એક વખત ગૃહસ્થ હતા અને દુનિયાને અનુભવ લીધેલ છે. ત્રણુ હજારમાંથી કેટલીયે એવી નીકળે કે તેને પૂછતાં કહેશે કે હું પરણી છું કે કેમ તે પણ મને ખબર નથી, આમાંથી ઘણી ઉમ્મરે આવતાં સચમ નહિ જળવાવાથી અનીતિએ વળી કાઈ પરાયા પુરુષ સાથે ચાલી જાય છે. આવા દાખલા ર વર્ષે આ દરેક ગામમાં પાંચથી ઓછા નથી મનતા. તે વખતે તેનાં માબાપને નીચું ચાલવું પડે છે. આ બધાનો ક્રમ આ આવશે? આના કરતાં પુનલ અને રિવાજ હોય તા શું ખોટું? જે પવિત્ર હરશે, જે સંચમી હશે તે તા આવા રિવાજ પડશે છતાં પોતાની આખર સાચવી બેસી રહેરો; પણ આ તા ખળાત્કારે સચમ. આજ સુધીમાં આબરૂવાળાં ધરામાંથી જ ઉપરના દાખલા બન્યા છે; છતાં ફાઇની આંખ ઉધડતી નથી. આજકાલ સાંમળવા પ્રમાણે દરેક જગાએ આ વિષે ઉહાપેાત થાય છે પણ અહીં કશું નહિ. “મારા લખવાના હેતુ એ છે કે આપ આ વિષે કંઈક કરી અથવા માર્ગ બતાવે. તા સમાજના આગેવાન પુરુષ આપ જ છે. આપને થી પ્રયત્ન પણ જરૂર ફળશે. આપના છાપામાં પશુ આ કરુણ થની ઉતારી એવી મારી અને મારા જેવી હરાની ઇચ્છા છે. અમારાં દુઃખ આપ નહિ જુઓ તે ક્રાણુ ઝેશે ? કાઠિયાવાડ, સુરત જીલ્લા વિગેરેમાં પુનઃઅને રિવાજ છે. તેથી શું ત્યાંના પાટીારા હલકા ગણાય છે? ત્યાં અધમ પણ ચઢી જ હશે “અમને કકળતી મૂકી નથી સમાજ ઊંચે ચઢવાના મનની ઉન્નતિ ચવાની. આ પ્રશ્ન નાનીસૂની નથી. મારા જેવી લાખા ખી કરાડાના છે. તેના કુલ સિવાય, જેમ આપ અત્યના શ સિવાય મા એક પગલું પણ આગળ ન ભરી શકે એમ કહે છે તેવા જ આ છે.” નથી આવા કાગળ આવ્યાં કરે છે એટલું જ નહિ પણ જ્યાં ત્યાં બાળવિધવાખાને હું જોયાં કરૂં . અસખ્ય મહેનાના