પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૧
ત્યાગમૂર્તિ.

( શા તા ખળાકારે સંયમ સબંધમાં આવવાથી તેનું દુઃખ હું સમજી શકું છું. તેમના દુ:ખમાં પુરુષ જેટલી સપૂર્ણતાએ ભાગ લઈ શકતા હોય તેટલી સપૂર્ણતાએ ભાગ લેવા ખાતર હુ" સ્ત્રીસમ બની રહ્યા વિશેષ બનવા પ્રયત્ન કરૂં છું. ઘણી બહેનને માની ખાટ પૂરી પાડવા પ્રયત્ન કરૂં છું. તેથી આ બહેનનું દુઃખ હું પૂરેપૂરું સમજી લઉં છું. ખાળવિધવા જેવી વિધી વસ્તુ જ ન હોવી જોઈએ એવા મારા અભિપ્રાય દૃઢ થતા જાય છે. વધવ્ય એ ધમ નથી; સયમ એ ધર્મ છે. બળાત્કાર અને સંચમ એ વિરાધી વસ્તુ છે. એક મનુષ્યને ઉતારે છે ત્યારે બીજી વસ્તુ તેને ચઢાવે છે. બળાત્કાર પળાએલું વૈધવ્ય એ પાપ છે; સ્વેચ્છાએ પળાએલું વૈધવ્ય ધર્મ છે; આત્માની શાખા છે; સમાજની પવિત્રતાનો ઢાા છે. પંદર વર્ષની બાળા સમજપૂર્વ કે વૈધવ્ય પાળે છે. એમ કહેવામાં ઉદ્ધતાઇ અને અજ્ઞાન જ છે. પર વર્ષની બાળાને વૈધવ્યની વેદનાની ખબર પણ શી પડે ? તેને પરણવાની બધી સગવડ માબાપે કરી દેવાના તેમના ધર્મ છે. દુષ્ટ રિવાજને વશ થવામાં પામરતા છે, તેના વિરોધ કરવામાં પુરુષાર્થ છે. પાટીદારના લગ્નવિધિને વિષે ને તેએામાં પડેલા વિાને વિષે મે* ખૂબ સાંભળ્યું છે. આ બહેનના કાગળમાં અતિશયેાક્તિ જેવું કશું હું નથી નેતા, 8 જીવાન વિધવાઓને હું શી સલાહ ખાપું? તેના વિચાર કરતાં મારી અશક્તિને મને માપ આવી રહે છે. તેને પરણવાનું કહેલું સહેલું છે. પણ તે કાને પરણે? પતિ ક્રાણુ રાધે? જ્ઞાતિ બહાર પણે? રાધ્યા પતિ ક્યાંયે મળે ખરા? શું જાહેરખબર