પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૨
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને શ્રીા લેખે આપીને પરણે પરણવું એ કંઇ સાદ્ય છે? જ્યાં લાકમત વિરુદ્ધ છે અથવા ઉદાસીન છે ત્યાં બાળવિધવાએ પતિ શેખવા એ લગભગ અશકય છે. યાગ્ય પતિ ન મળતાં ગમે ત્યાં બંધાઈ જવું એવી સલાહ મારાથી તે કેમ જ અપાય ? ' એટલે મારે તા કેવળ આ બાળવિધવાના વડીલેાને જ વીનવવા રહ્યા. એમના હાથમાં નવજીવન આવે જ કયાંથી ? એએ. બ્રગેભાગે છાપાં વાંચનાર હૈાતા નથી. આવું ધર્મસંકટ છે. વિધવાઓને હું આટલી સલાહ તે આપી શકું છું. તેઓએ શાંતિથી દુઃખ સહન કરવું. તેઓએ પુરુષ કે સ્ત્રી વડીલાની પાસે પોતાનું હૃદય ઠલવવું તે પોતાની બધી ઈચ્છા રજી કરવી. વડીલ ન સમજે કે ન માને તેા નિશ્ચિત રહેવું. અને લાયક પતિ મળી આવે તે। તેઓએ વિવાહ કરી લેવા. એવા પતિ શોધવાને સારૂ જેમ દમયંતીએ, સાવિત્રીએ, પાવતીએ તપ કર્યો તેમ તે પણ આ યુગને અનુકૂળ ને આ યુગમાં શક્ય એવું તપ આદરે. એ તપ અભ્યાસ છે. વિધવાને સારૂં અભ્યાસ શારીરિક, માનસિક ને આધ્યાત્મિક જેવી ખીજી મનને સ્થિર કરનારી વસ્તુ નથી. શારીરિક તપ તે પ્રત્યેક ક્ષણ રેંટિયાને આપીને કરે, માનસિક તપુ અક્ષરજ્ઞાન મેળવીને કરે અને આધ્યાત્મિક તપ અાત્મશુદ્ધિ રીતે, આત્માને એળખીને કરે. આ ત્રણ કાર્યમાં વડીલો શકે નહિ ને કે તેણે એ નિરર્થક છે. એ ત્રણ વસ્તુના . અધિકાર બધાના છે. તે ન મળે તા અવશ્ય વિધવા સત્યાગ્રહ આર. -