પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.
૩૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખ. રડવુ દુઃખના ભાર હળવા કરે છે. આ વિધવા બહેનને તા ભાર હળવા નહોતા કરવા, ઊંચકવા હતા તે કેમ રડે ? મારાથી હવે કેમ કહેવાય ત્યારે ચાલે આપણે ભાઇબહેન પેટભરી ડીએ તે દુ:ખ ઢાલવીએ ’? C હિંદુ વિધવા તા દુ:ખની પ્રતિમા છે, તેણે સંસારના દુઃખના ખેો વહેારી લીધા છે. તેણે દુઃખને સુખ કરી મૂક્યું છે. દુઃખને ધમ કરી મૂક્યા છે. વાસતીદેવીથી બધી જાતના ખારાક ખવાતા. તેના ૧૯૨૦ સુધીના કળમાં તેમને ત્યાં છપ્પન ભંગ થતા તે સેક્રડા માણસા જમતા. તેમને તમેળ વિના એક ઘડી ન ચાલવું. પાનની દાબડી પાસે પડી જ હાય, હવે શણુગારમાત્રને ત્યાગ, તખેઠળ ત્યાગ, પકવાનાના ત્યાગ, માંસમત્સ્યને ત્યાગ. કેવળ ધણીનું ધ્યાન, પરમાત્માનુ ધ્યાન. 3; શ્રેણી બહેનાતે તેમના શણુગાર ઓછા કરવા હું વીનવુ છું. ઘણીને વ્યસન છેડવા કહું છું. કાષ્ટક જ ત્યાગે, પણ વિધવા ? જે પળેહદુ સ્ત્રી વિધવા થાય તે જ પળે તેનાં વ્યસન ને તેના શત્રુગાર સર્પની ઢાંચળીની જેમ સરી પડે છે. તેને ન જોઇએ કાઇનું ઉત્તેજન, ન જોએ કાઈની મદ. રિવાજ તું શું નથી કરી શક્તા ? આ દુઃખ સહન કરવામાં ધ`છે કે અધર્મ? આવુ બીજા ધમ"માં તેા નથી. ભાળ્યું. હિંદુ ધર્મશાસ્ત્રીઓએ ભૂલ તા નહિ કરી હોય ? વાસતીદેવીને જોઇને હું ભૂલ નથી જોતા, પણુ ધર્મની શુદ્ધ ભાવના ભાળું છું. વૈધવ્ય એ હિંદુધર્મના