પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૭
ત્યાગમૂર્તિ.

શ૧૦ સતદેવી શણગાર છે. ધનુ ભૂષણુ વૈરાગ ,વૈભવ નહિ, ભલે દુનિયા ખીજું કહેવુ” હાય તા કહે. પશુ હિં'દુગ્રામ મા વૈધવ્યને વખાણે છે તે વધારે છે? પંદર વર્ષની મુગ્ધા જે વિવાહના અર્થ પણ નથી જાણતી તેના વૈધવ્યને નહિ. બાળવિધવાઓને સારૂ વૈધન્ય ધર્મ નથી, તે અધમ છે. વાસતીૉને મદન જાતે આવીને લલચાવે તા તે પેાતે ભસ્મ થઈ જાય. વાસતીદેવીને શિવની જેમ ત્રીજી આંખ છે. પણ પદર વર્ષની બાળા વૈધવ્યને શું જાણે ! તેને સારૂ તા એ અત્યાચાર જ છે. માળવિધવાએની ભરતીમાં હિંદુધની પડતી જોઉં છું. વાસંતીદેવી જેવીના વૈધનમાં શુદ્ધ ધનુ પોષણ જોઉં છું, વૈધવ્ય સર્વ પ્રકારે, સð સ્થળે, સ` કાળ, અનિવાય સિદ્દાન્ત નથી. જે સાચવે તે સ્ત્રીને સારૂ તે ધર્મ છે. રિવાજના કુવામાં તરવું સારૂં છે. તેમાં ડૂબવું એ તા આત્મહત્યા છે. જેમ અને તેમ પુરુષને હાવુ જોઈએ. રામે તે કરી ખતાવ્યું. સતી સીતાના ત્યાગ પણ તેમનાથી ન સંખાયા. પોતે જ કરેલા ત્યાગથી પોતે જ મળ્યા. જ્યારથી સીતા ગયાં ત્યારથી રામચંદ્રનું તેજ ઘટયું. સીતાના દેહનો ત્યાગ તેમણે કર્યો, પણ સીતાને પેાતાના હૃદયની સ્વામિની બનાવી. તેમને ત્યારથી ન ખખ્યા શણગાર કે ન ખખ્યા બીજો વૈભવ. કચ્ સમજીને તટસ્થપણે રાજકારભાર ચલાવીને તે શાંત રહ્યા. જે મારે વાસતીદેવી સાંખી રહેલ છે, જેમાંથી તે પેાતાના વિલાસ ખેંચી શકી છે તે વસ્તુ પુરુષવર્ગ ન કરે ત્યાં લગી હિંદુધમ ધૂરા. એકને ગાળ તે બીજાને ચાર