પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૮
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખેડ એવા ઉલટા ન્યાય ઈશ્વરી દરમાં હાય નહિ તે છે જ નહિ. પણ અત્યારે તે હિડમ્બેમાં પુરુષે એ ઈશ્વરી કાયદાને ઉલટાની સ્ત્રીને સારૂ વૈધન્ય કાયમ રાખી પોતાને સારૂ સ્મશાનભૂમિમાં જ ખીજો વિવાહ ચેાજવાના અધિકાર રાખ્યા છે!!! વાસતીદેવીએ હજી સુધી કાષ્ટના દેખતાં આંસુનું ટીપું સરખું નથી પાડયું. છતાં તેમના ચહેરામાં તેજ તે આવતું જ નથી. કેમ ખૂણે લાંબા મોંવાટમાંથી ઊઠયાં ન હૈાય એવા તેમને ચહેરા લાગે છે. આ સ્થિતિ એ મેં ચાડે સમય બહાર નીકળી હવા ખાવા વીનવણી કરી. મારી સાથે મેટરમાં તે ખેઠાં. પશુ ખેલે શાનાં ? ઘણી વાતે મેં કાઢી તે સાંભળી પણ પોતે તેમાં ભાગ્યે જ ભાગ લીધા. હવા ખાધી તા ખરી પણ પસ્તાયાં. આખી રાત નિદ્રા ન આવી. જે વસ્તુ મારા પતિને અતિશય પ્રિય હતી તે મે" અભાગણીએ આજે કરી? આ તે શાક ?? આવા વિચારમાં રાત્રિ ગાળી. ભેાંખલ ( તેમના દીકરા ) મને આ ખબર આપી ગયા. મારા આ મૌનવાર છે, મે કાગળ ઉપર લખી નાખ્યું છે. આ ગાંડણ માતાછમાંથી આપણે કયે છૂટકા. આપણા પ્રિયતમને પ્રિય એવી ઘણી વસ્તુઓ આપણે તેના વિષેગ પછી કયે જ છૂટકા છે. માતાજી વિલાસને અથૅ મેટરમાં નહેાતાં બેઠાં, પણ કેવળ આરાગ્યને ખાતર. તેમને સ્વચ્છ હવાની બહુ જરૂર હતી. આપણે તેમને બળ આપી તેમનું શરીર સાચવવુ’ પડશે. પિતાજીના ઢાયને દીપાવવા ને વધારવા સારૂ આપણને તેમના શરીરના ખપ છે. માટલું માતાજીને કહો. ‘