પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૪૦
ત્યાગમૂર્તિ.

બાળલગ્ન અને શાસ્ત્રા ( આ ધર્મસ' ‘ત્યાગમૂર્તિ’ વિષેના લેખ ઉપર એક ભાઇ લખે છે તેને ભાવાર્થ આ છેઃ તમે ૧૫ વર્ષ લગી ઇંન્યાનાં લગ્ન કરવાની વિરુદ્ધ છે; પણુ શાસ્ત્ર તા ઔધમ પ્રાપ્ત થતા પહેલાં કન્યાને પરણાવી દેવાની આજ્ઞા કરે છે. એ માળલગ્નની વિરુદ્ધ છે તે પણ તે શાસ્ત્રના નિયમને પાળના છે. આ ધર્મસંકટનું શું ? ' અને તે નથી જતું. શાસ્ત્રને નામે ઓળખાતા પુસ્તકમાં જે કંઇ લખ્યું હોય તે સાચું જ ને તેમાં કા ફેરફાર ન જ થઇ શકે એવું કહેનાર અથવા માનનારને ધડીએ ઘડીએ ધસ'કટ આવવાનું એક જ ક્ષાના અનેક અર્થ થાય છે ને તે એકબીજાના વિરાધી પણ હોય છે. વળી શાસ્રામાં કેટલાક અચળ સિદ્ધાંતા હોય છે ને કેટલાક કાળ, ક્ષેત્ર ના વિચાર કરીને તે કાળ કે તે ક્ષેત્રને જ લાગુ પડનારા હાય છે. જ્યાં સૂર્ય છ માસ સુધી આથમે નહિ એવા ઉત્તર ધ્રુવમાં ક્રાઇ રહી શકે તે તેણે સધ્યા ક્યારે કરવી ? તેણે સ્નાનાદિનું શું કરવું? મનુસ્મૃતિમાં લાયે નિયમે ખાદ્યાખાદ્યના જણાવ્યા છે, તેમાંના એકનુ પણ આજે પાલન નથી થતું. દરેક શ્લેાક એક જ હાથે કે એક જ વખતે લખાયા છે એમ પશુ નથી. તેથી જેમને મ્બિરથી ડરીને ચાલવું છે તે જે એ નીતિના નિયમેના ભંગ નથી કરવા Uછતા, તેમણે તે નીતિની વિરુદ્ધ જે કંઇ જાય તેના ત્યાગ