પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૪૧
ત્યાગમૂર્તિ.

માળલગ્ન અને શાસ્ત્રાથ શકે. જ કયે છૂટા છે, સ્વેચ્છાચાર કદિ ધ ડેષ્ઠ જ હિન્દુધમે સંયમને મર્યાદા જાણી જ નથી. જેને વૈરાગ ઉત્પન્ન થાય એ આળાનુ શું? સ્ત્રીધમ પ્રાપ્તિ એટલે શું ? જે અવસ્થા શ્રીનૃતિને સારૂ સામાન્ય છે તે પ્રાપ્ત થતાં સ્ત્રીએ પરણવું જ જોઇએ.એવા આગ્રહ કેમ હાઇ શકે ત્યાર પછી જ પરણાય એવા સંયમ સમજી શકાય. શાખાના ઝગડામાં પડીને આપણે અત્યાચાર ન જ કરીએ. જે આપણને મેક્ષ તર પ્રવર્તાવે છે તે શાસ્ત્ર; જે સંયમ શીખવે તે ધર્મ, ખાપના કુવામાં ખડી મળે તે અમી ગણાય. શાસ્ત્રને અખા ભગતે અંધારા કુવા ગણ્યા, જ્ઞાનેશ્વરે વૈદને પણ કૃણુ કહ્યા, નરસિંદ્ધ મહેતાએ અનુભવને જ જ્ઞાન માન્યું. જગત તરફ્ દષ્ટિ ફેરવતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જેને મજકુર ભાઈએ ધમ માન્યું છે તે ધર્મ નથી, પણ અધર્મ છે તે સવથા ત્યાજ્ય છે. એ અધર્મને પરિણામે આજે અસંખ્ય બાળાના આપણે વધ કરીએ છીએ. ઇતિહાસ હિન્દુ પુરુષવર્ગને આ રિવાજને સારૂ નિદો. પણ ઇતિહાસની આપણે ચિંતા કરવાની નથી. બાળવિવાહનુ મૂડ' મૂળ આપણે તે જ ચાખી રહ્યા છીએ. હિન્દુ જીવાનામાં ઘણા નિઃસત્ત્વ, અપંગ તે ભયભીત છે તેનુ આ બાળલગ્ન એક સબળ કારણ છે. એમાં ઇનકાર થઇ શકે એમ જ નથી. અરે જન્મેલી પ્રજાનુ શરીર અનેક ઉપાયે પણ ન બાંધી શકાય એ ભૂલાવું ન જોએ, સદ્ભાગ્યે જે નિયમ મજકુર ભાઈ ઢાંકે છે. તેને બધી હિન્દુજાતિ માન આપતી નથી, એટલે હજુ હિન્દુ પ્રજા શરીરસંપત્તિ છેક ગુમાવી નથી ખેડી. પણ જો તેનુ અક્ષરશઃ પાલન થતું હાય તા યાત્તિના હિન્દુસમાજમાંથી લેપ જ થાય.