પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૪૨
ત્યાગમૂર્તિ.

બાળહત્યા નીચેના કાગળ મારી પાસે મેં ઘણા દિવસે થયાં સાચવી રાખો: - • હું જાતે પાટીદાર છું. ખરસદ તાલુકાના સુણાવ ગામના વતની છું. પાટીદાર કામ મસ્ત છે, બહાદુર છે, ઉદાર છે. ક્ષત્રિયપણાને રોાલે એવા ગુણા તેનામાં છે. પ્રાણાન્તે પણ — કુરઆન થઇ જતાં સુધી Meghdhanu (ચર્ચા) પાટીદાર પૂંઠે ન બતાવે, પણ ઘણા સદ્દગુણમાં એક ભકર દુર્ગુણ હોય તા સદ્ગુણને લાઇ નાંખે છે, અથવા સગુણા કઈં પણ કરી શકતા નથી. કદાચ દુર્ગુણ છૂપા હોય છતાં પ્રભુથી તા તે ફાઇ પણ માણસ છુપાવી શકે નહિ, એ છે કે કામ ખૂબ મિથ્યા- ભિમાની છે. આ મિથ્યાભિમાનને તે સ્વાશિમાન માને છે. અને તેમાંય કુળના અશિમાન નીચે જે ભયંકર પાપો થઇ રહ્યાં છે તે હૃદય સમસમી ઊઠે તેવાં છે. આપે જ્ઞાતિને પ્રશ્ન ઉપાડયા છે, માટે જ આપને અા શખવા હિંમત કરી છે. આ મિથ્યાભિમાનથી એ કામનાં ખાર ગામમાં વિવાહમાં બહુ ખર્ચ કરવું પડે છે. તેથી ગરીએ પોતાની બાળકીને અફીણ જેવા ઝેરી પદ્માચેમથી સુવાવડમાં જ મારી નાંખે છે, પાશ્ચાં પચ્ચીસ વર્ષમાં, ચરોતરના આર ગામમાં એક પણ ઘર એવું નહિ હોય કે જ્યાં ઓછામાં ઓછી એક પણ હત્યા નહિ થઇ હોય. ખૂનના કેસ ગણીને આ બાર ગામના પાટીદારો