પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૪૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે ધંધા ગુણા જાણવાના હાવાથી દોષ જાણવા પ્રયત્ન નથી કર્યો, નથી ફ્રાએ જણાવ્યા. પરંતુ કાગળમાંની હકીકત ખરી હાય તા શરમાવા જેવું છે. દીકરીના જન્મ અપશુકન છે એવા પાપી વહેમ આપણામાં સામાન્ય છે. એમાં સ્વા ઉપરાંત કંઇ પણ કારણુ હોય એમ જણાતું નથી, તેની ઉત્પત્તિ ભલે ભયાનક કાળમાં હાય. જ્યારે કન્યાઓનાં હરજી થઇ શકતાં ત્યારે લેાકા કન્યાના જન્મથી ત્રાસે એ કંઇક સમજી શકાય એવું છે. આજે એવા ભય નહિ જેવા છે. હાય તેણે આપણે તેને ઇલાજ લઈ શકીએ છીએ. જન્મથી હર્ષ પામવાનું કઈ કાણુ હાય તા કરાના હોય કે છેરીના, અન્ને સરખાં પ્રિય હાવાં જોઈએ. સસારને અત્રેની પૂરી જરૂર છે. એક ખીજાની પૂરી છે. ત્યાં એકથી દુ પામવા ને ખીજાથી દુઃખ માનવું એ એ બન્નેને નુકસાનકારક છે. સુવ્યવસ્થિત ક્રમમાં સ્ત્રીપુરુષ બન્ને જાતિનું પ્રમાણ સરખુ હેવું જોઇએ. કન્યાના માપને લગ્નમાં બહુ ખર્ચ કરવું પડે છે. એ રિવાજ પણ હિંદુન્નતિમાં સામાન્ય છે. પાટીદાશમાં તેણે પ્રચંડ સ્વરૂપ પકડ્યું હાય એ સંભવે છે. આ ખર્ચ નાબૂદ કરવાની પૂરતી જરૂર છે એ વિષે બે મત ન હાય, બહુ ખચોળ રિવાજથી ગરીબ માબાપ તા બેહાલ જ થાય ને તેને સાર ન્યાના વિવાહ અશક્ય થઇ પડે ને પરિણામે કરીને ઝેર દેવાની પ્રથા પડે. સુણાવના મહેતાજીના દાખલા અનુકરણીય છે. ખાદીના જમાનામાં તા ખાદીની વસાળથી જ નિવાલ ઉડ્ડલી શકાય