પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૪૫
ત્યાગમૂર્તિ.

આગા ૫ લેખકે બધા દાવ ધામ ઉપર ઢાળ્યે છે. એમાં ક અતિશયત્તા હોવી જોઇએ. પણ જે ચા ખરેખર મિથ્યા- ભિમાનને લીધે ન જ મને તેમ ડેય તા યુવકમડળે લગામ પાતાને હાથ ધરવી જોઇએ. યુવાવર્ગ ખોળ વિવાહમાં ભાગ લેવાની ચેાખ્ખી ના પાડે તાવિવાહનું ખર્ચ તુરત અટકે. આમાં નથી અવિનય ને નથી ભારે પ્રયત્નની જરૂર. ખેદકારક હકીકત તે એ છે કે યુવગે આજ લગી આવી વસ્તુને પેાતાના ક્ષેત્રની ðાર ગણી છે. પેાતાની કેળવણીને પશુ સૌંસારસુધારાને સારૂ વાપરી જ નથી. પણ હવે જમાના બદલાયા છે; યુવકવર્ગ વિચારતા થઇ ગયા છે. એટલે આ સુધારા મહાપ્રયાસ વિના થઇ શકે એવા છે. માત્ર આગ નિશ્ચયની આવશ્યકતા છે. અને તે! ભાર ગામની મર્યાદા પશુ સાલે છે. હું તે ચાર વર્ણન જ માનું છું. પેઢાવણાંને મેળવી દેવાની જરૂરીઆત છે. ષણ તેને સારૂ કાળ જોખએ. છતાં પાટીદારાના ગાવિભાગ પાડી થાડા બાંધવા એ તે વધુ વિભાગની અતિશયતા છે. આખા ગુજરાતના પાટીદારા વચ્ચે જેને જમવહેવાર છે તેને એટીવહેવાર ક્રમ ન હોય ? બાર ગામના સંતમાં સંયમ કાર નથી પણ મિથ્યાભિમાન જ કારણુ દેખાય છે. જ્યાં મિથ્યા- ભિમાન છે ત્યાં પાપ હોય છે. એટલે રાણા અને પીઢ પાટી- દારાએ મળીને જોતા સુધારા કરી બાળત્યાના તે તેના કારરૂપ જે દોષિત વિાને આપણે તપાસી ગયા તેના પ્રતિભધ તુત કચ્છા ઘટે છે.