પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૨
ત્યાગમૂર્તિ.

સત્યાગ્રહ ને જ્ઞાતિસુધારા સત્યાગ્રહનું તત્ત્વ જેમ જેમ સમજાતું જાય છે. તેમ તેના નવા ઉપયોગા થતા જાય છે. તેના ઉષ્યાગ કેવળ સરકારની સામે થવામાં જ નહિ પણ કુટુંબ અને જ્ઞાતિઓમાં પણ થતા જોવામાં આવે છે. એક જ્ઞાતિમાં કન્યાવિક્રયન ઘાતકી રિવાજ છે. તેને ઢકાવવા કાઈ યુવાન પ્રેરાએલ છે. તેણે શું કરવું જોઇએ એ સવાલ ઊગે છે. સત્યાગ્રહનું હળવું અંગ અસહકાર છે. આ જ્ઞાતિમાં કન્યાવિક્રય અટકાવવાના આ યુવકને છરાદા થયા છે, રા સ્વચ્છ છે, પણ તેણે અસહકાર આદરવે કે કેમ, અને તે આદરવા તા થઇ રીતે, કાની સામે ? મજકુર સ વિષે ચોક્ક્સ અભિપ્રાય દેવે એ સુરક્ષ છે. પણ કેટલાક સામાન્ય નિયમે! તા આવા બધા બનાવીને સાર અતાવી શકાય.