પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૩
ત્યાગમૂર્તિ.

સત્યાગ્રહ તે જ્ઞાતિસુધારે પડે પ્રથમ તે અસદ્ધકાર એકાએક આદરી શકાય જ નહિ. જમાનાથી ચાલ્યા આવતા ખરાબ રિવાજો એક હાણુમાં નામદ થઈ શકતા નથી. સુધારાને એક પગ છે. તેથી તે લગાતા ચાલે છે. ધીરજ ખાઇ બેસે તે શુદ્ધ અસહકારી ન જ બની શકે. સુધારકે લેકમત કેળવવા એ પ્રથમ પગથિયું છે. જ્ઞાતિના સાણા પુરુષાર્મ મળવુ. જેઇએ, તેઓની દલીધે સાંભળવી જોઈએ. સુધારક બિચારા ગરીબ માણસ હાય, તેને ક્રાઈ એળખતું ન હોય, શાણા માણસે। દાદ ન દે, ત્યારે તે શું કરે ? એવા ગરીબ હૈાય તેા તેણે જાણવું કે તે સુધારા થવાનું નિમિત્ત થવા પેદા નથી થએલ. આપણે બધા પ્રીએ કે જગતમાંથી જૂહના નાશ થાય. પશુ જૂઠ્ઠા માણૂસાને કાણુ સમજાવે? એ સુધારા બહુ આવશ્યક છે, છતાં આાપણે ધીરજ રાખી કેમ બેઠા છીએ ? હકીકત એ છે કે સુધારકમાં અહંતા ન હૈાવી જોઈએ. બધી ખરાબીની જવાબદારી આપણે શાને લઇ એસીએ આપણે પેાતે સાચુ' કહીએ ને કરીએ એટલેથી સતૈષ માની રહીએ તેમજ જ્ઞાતિના સડાને વિષે પણ આપણા પોતાના આચારવિચાર સ્વચ્છ રાખી ખીજાઓને વિષે આપણે તટસ્થ રહીએ. 6 હું કહું છું કરૂં એ જ અજ્ઞાનતા, શક્યના ભાર જ્યમ માનતાણે.' એ પદ ગેાખી તે પ્રમાણે નિરભિમાન રહીએ. જ્યારે નિરાંભમાન રહેતાં છતાં પણ જવાબદારી આપણી છે એમ લાગે ત્યારે આપણી ઉપર વિશેષ ખ્તવ્ય જારી થાય છે. જેમકે જ્ઞાતિના શેઠ, મહાજન નિરભિમાન હોવાના દાવા