પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૫
ત્યાગમૂર્તિ.

1 સત્યાગક તે જ્ઞાતિવાર ' જેમ જતા કરે. ‘એક ભાણું એઠું થયું, છેકરી માગનારા એક એ થયે' એમ મદના ગર્વમાં માની મહાજન તેનું નામ જ ચેપડામાંથી ભૂંસી નાંખે, એટલે તે ગરીબ સેવક નિરાશ ન ચતા શ્રદ્ધા રાખે કે તેણે પોતે વાવેલા શુદ્ધ ખીજમાંથી મહાન વૃક્ષ પેદા થવાનું છે. પોતાનુ સંપૂર્ણ કર્તવ્ય ર્યાં બાદ — તે પહેલાં નહિ—તે ગાઈ સકે છે, હું ક્રર્મના અધિકારી છું, ફળના સિંદ નહિ.’ - $ આ ગરીમ તપસ્વી હવે વનવાસી થયા. તેણે તા ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કે તે બ્રહ્મચારી હાય તે જ્ઞાતિમાંથી મેલ જતા સુધી પોતે બ્રહ્મચારી રહેશે. પરણેલ હશે તે પણ પોતાની સ્ત્રીની સાથે કેવળ મિત્રતાના જ વહેવાર રાખશે. કરાં હશે તે પાતે તેમને પણ બ્રહ્મચર્યનું પાલન કરતાં શીખવશે. જ્ઞાતિની મદદ ન માગવી પડે, ખીજે હાથ લંબાવવા ન પડે, તેથી પતે ઓછામાં ઓછા પરિચત રાખશે.એમ રહેણી સન્યાસીના જેવી કરી વસવું એ જ તેને વનવાસ છે. પ્રેમમય અસહકારમાં સ્વચ્છન્દને અવકાશ જ નથી. તેમાં સંયમ જ દીપી શકે. વાવેલા ખીજને સયમરૂપી પાણી પાવું રહ્યું છે, ‘મારાં એકમાં નહિ પરણેતા હું બીજી જ્ઞાતિમાં પરણાવીશ, હું બાજુનવિલાસ બીજી જગ્યાએ કરીશ,’ એવા વિચાર કરનાર સંચમી કે અસહકારી નથી; એ તામિથ્યાચારી છે. સચમી અસહકારી તે પતિના જ ગામમાં રહી તપશ્ચર્યાં કરો. અહિસાના સાનિધ્યમાં વૈરત્યાગ કરે છે. પેલા ત્યાગી હિમાલયમાં ખેડા મહાજન પ્રાંત અહિસાપાલનના દાવા કરી મહાજનનાં હૃદયને પીગળાવવાની આશા ન જ રાખે. મહાજને તેના અનાદર કર્યો છે. તેમાં એક કારણ એ પણ છે કે તેને