પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેક્ટેડ અવિવેકી, ઉદ્દત જીવાનીએ માની લીધી છે. પોતે ગરીબ ને જુવાન છતાં ઉદ્દત કે વિવેકન્ય નથી પશુ નમ્ર, વિવેકી છે એ તા તેણે હજી હવે ખતાવવાનું રહ્યું છે. આમ કરતાં કરતાં સેવાના પ્રસંગે જ્ઞાતિભાઇબહેનાની સેવા કરતાં કરતાં તે તે છતાં તેના બદલાની આશા ન રાખતાં તે જોશે કે સુધારાપથમાં ખીજા ભળશે, તે અસહકાર નહિ કરતા હાય તાપણુ તેઓની લાગણી તેના પ્રત્યે રહેશે. કેમકે જેમ આપણે સહકારી ભાઇઓને આપા જ્ઞાન ને ત્યાગના ધમડમાં ગાળા ભાડીએ છીએ તેમ આપણા આ જુવાન સંયમી, નાતીલા તેને સાથ ન ? અથવા વિચારમાં જ મળે પણ અસહકારમાં ન ભળે તેથી તેઓને ગાળ નહિ ભાંડે, પણ તેઓના પ્રત્યે પ્રેમભાવ જ રાખી તેઓનાં મન હરી લેશે. પ્રેમ તૈા પારસમણિ છે એમ તે નિત્ય અનુભવતા જશે. પણ અનુભવ થતાં વાર લાગે તેણે તે અધીરા ન જ થાય, તેાયે વિશ્વાસ રાખે કે પ્રેમખીજનું “ અગણિત પ્રેમાળ જ હોય. મને આવેલા કાગળમાં પૂછ્યું છે કે આપણા તપસ્વી અસહકારી જ્ઞાતિભેાજનના ત્યાગ કરે તેમાં તેને જ્ઞાતિમાં મિત્રવર્ગ હોય તેને ત્યાં ભેાજનના પણ ત્યાગ કરવાના ખરા કે? હકીકત તે એવી બનવી જોઇએ કે ત્યાગપત્ર મળતાં જ મહાજન રાષે ભરાશે તે પેલા ત્યાગીને નાતબહાર કરશે તે જે કાઇ તેની સાથે પાણી, મેાજન કે એટીવ્યવહાર કરશે તેની ઉપર સા કમાવશે. એટલે વ્યક્તિની સાથે ભેજન ત્યાગનો સવાલ જ નહિ રહે. એમ નાતબહાર થવાના હુકમ થાય તે સયમના વિશેષ ધર્મ ના એ થશે કે ઉપાડી રીતે