પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૭
ત્યાગમૂર્તિ.

સત્યાગ્રત ને જ્ઞાતિસુધાર કે છૂપી રીતે, નાતિના તેના મિત્રો તેને જમવા નોતરે તાપણુ તે નહિ જાય. ક્રાઇ નાતીલે વિચારપૂર્વક અસહકારમાં ભળે તા તેના સ્વીકાર તે અવશ્ય કરે. એમ થવાના સંભવ પણ ખરા. પણ સામાન્ય રીતે એમ કહી શકાય કે મિત્રોની સાથેના ભાજનવ્યવહારના સાગના તેને પ્રસંગ જ નહિ આવે. છતાં ધારા કે આવ્યા છે તે તેને ત્યાગ કરવાની જરૂર નથી. હા, જે કન્યાવિક્રય પસંદ કરતા હોય તેને ત્યાંનું નિમન્ત્રણ તા તે કબુલ ન જ કરે. આમાંથી આપણે જોયું કે ૧. અસહકાર આદરતા પહેલાં લાકમત કેળવવાનાં ધણાં પગલાં ભરવાં જોઇએ. ૨. અસહકારીમાં રાય કર્યા વિના વિરેાધીની ગાળા વગેરે ખાવાની શક્તિ હાવી જોઇએ. ૩. અસહકારમાં પ્રેમ જ હાવા જોઇએ. ૪. અસહકાર આર્યાં પછી મૂળ સ્થળ ન છેડાય. અસહકારીએ કઠિન સયમનું પાલન કરવું જોઇએ, અસહકારીને પોતાના સાધન વિષે પૂરી શ્રદ્ધા હાવી ૧. ૬. જોઇએ. અસહકારી ફળ વિષે તટસ્થ રહે. ૮. સહકારીના પ્રત્યેક પગલામાં વિવેક, વિચાર ને નમ્રતા હાવાં જોઈએ. ૯. અસહકાર કરવાના અધિકાર – ધમ' સર્વને પ્રાપ્ત થતા નથી. અધિકાર વિનાના અસહકાર નિષ્ફળ જાય