પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૧
ત્યાગમૂર્તિ.

ધર્મને નામે ધાડ . લી જ્ઞાતિમાં ચાલતા કલહુ બાબત મારી પાસે એક લાંખા કાગળ આવ્યા છે. લખનારે નિર્મૂળ પ્રયત્ન કરી મને ઘણી હકીકત પૂરી પાડી છે ને ખતાવ્યું છે કે સમાધાની કરવા જે પગલાં લઇ શકાય તે લેવાયાં છે. હું એ માનવા તૈયાર છું. પશુ મારા રામ લાડ જ્ઞાતિને વિષે કઈ લખવાના કે સૂચવવા- ના નથી પણ તે ઉપરથી આવતા વિચારા હિંદુસમાજની પાસે મૂકવાની છે. પેસી એક તરફથી હિંદુધર્માંની રક્ષા કરવા સારૂ સગઢને થઇ રહ્યાં છે તે બીજી તરફથી હિંદુધર્મમાં જે નબળાઇ ગઇ છે તે તેને અંદરથી કારી રહી છે. એટલે જેમ એક જાડા લાકડાના ગર્ભને મંદર રહેલા જાડા કાતરી ખાતા ય તે તેને ઉપી મઢ કે રેગાન લગાડે છતાં તે લાડુ છેવટે ખવાઇ જવાનું છે તેમ જો હિંદુન્નતિના ગર્ભમાં ફ્રીડા પેસી જઇ તેને કાતરી રહ્યા છે તેને જે નાશ નહિ થાય તે હિંદુધર્મની બહારથી ગમે તેટલી રક્ષા કરીએ છતાં તેના નાશ જ સભવે છે, વણુંબધનને નામે વધુના સફર થઇ હ્યા છે તે થઈ ગયા છે. વર્ષોંની મર્યાદા ગઈ છે, તેની અતિશયતા રહી છે. વણુંબધન ધના રક્ષણુ સારૂ હતું તે અત્યારે વક્ર બની ધમતે કારી રહ્યું છે. વધુ ચાર હાય તેને બદલે અસખ્ય ને અગણિત થઇ ગયા છે. વધુ મટી જાતિના વાડા થયા છે