પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને શ્રીનો લેખે જો ઇચ્છાપૂર્વક નાશ કરાવમાં આવ્યા હૈય ા જ તે સમાજને પાવક બને. સારામાં સારા ઉપાય ત। એ જ છે કે નાની નાની જ્ઞાતિના મહાજન એકઠા મળી એક જ્ઞાતિ ખની જાય, અને આ માટા સધ ખીજા સવાની સાથે મળી છેવટે ચાર વમાંના એકમાં સ્થાન લે. પણ હાલની શિથિલતામાં આવે સુધારા તાત્કાળિક બનવા લગભગ અશક્ય જેવું ગણાય. તા ધર્મનું પાલન જેટલું કર્ડિન છે તેટલું જ સહેલું છે. જેમ પ્રત્યેક સધ મની વૃદ્ધિ કરી શકે છે તેમ જ વ્યક્તિએ કરી શકે છે. વ્યક્તિએ નિય રહી જેને પાતે ધમ ગણે તેનું પાલન કરવું ને પછી પોતાને અહિષ્કાર થાય તે તે વિષે એશ્વિકર રહેવું. જ્ઞાતિની ત્રણ શિક્ષાઓને વિનયપૂ કે વધાવી તેને બંધનમુક્તિ ગણવી. જ્ઞાતિભેાજન કરવાથી કંઈ લાભ.નથી, ન કરવામાં ઘણી વેળા તા લાભ જ છે. મરણુ પાછળનાં ભેજનેને હું તો પાપ જ ગણું છું. પુત્રાદિને સાફ કન્યા કે કન્યાને સાફ તે જ જ્ઞાતિમાં વર્ ન મળે એ પશુ ચિંતાનું કારણુ નથી; કારણુ દડાએલને તે દંડ નથી કેમકે તે પેટા- જ્ઞાતિએની હસ્તીને માનતા નથી. કન્યા કે વર લાયક હોય તેા બીજા સંધાના સુધારકામાંથી લાયક જોડી મળવામાં અડચણુ ન જ આવે. પણ આવે તે તે સહન કરવામાં જ ધર્મ છે. ચારિત્રવાન અને સંચમીને આવી ઉપાધિચ્યા ઉપાધિ નથી. તે તેને પ્રસન્નચિત્ત રહી સહન કરે. મરણુકા તેને જ્ઞાતિ તરફથી સહાય ન મળે તેમાંયે દુઃખ શું ? ખીજા ડાય કરનારા મળી આવે. મણુગાડી વિષે તે। હું લખી ચૂક્યો છું. તેના ઉપયોગ કરવાથી ઓછી મÈ ચાલે અને