પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૫
ત્યાગમૂર્તિ.

મને નામે ધાડ તેટલી મદદ પણ જેની પાસે ન હોય તે મજૂર રાખે. મજૂર જેટલા પૈસા ન હોય એવા જે દીન છે પણ પ્રભુને જન છે તેને તે પ્રભુ ગમે ત્યાંથી સહાય મેાકલી દેશે એવા તે વિશ્વાસ રાખે.સાના ત્રાસ છેને! એ સત્યાગ્રહ છે. જેમ સરકારની સામે લઢતાં સત્યાગ્રહ નાનેરી શસ્ત્ર છે તેમ જ જ્ઞાતિસરકારની સામે, કેમકે અને દર્દ એક છે તેથી તેની દવા પણ એક છે. જુલમનું ઔષધ સત્યાગ્રહ છે. હિંદુધર્મનું — ધમમાત્રનું — રક્ષણ કેવળ સત્યાગ્રહથી જ થાય. - - પ્રત્યેક ધર્મપ્રેમીને મારી વિનયપૂર્વક સલાહ છે કે તેણે જ્ઞાતિની નાના પ્રકારની ખટપટેામાં ન પડતાં પેાતાના કધ્યમા પરાણુ રહેવું. કન્ય પેાતાના ધર્મનું તે દેશનું રક્ષણ કરવાનું છે. ધર્મનું રક્ષણ નાનકડી જ્ઞાતિનુ અયેગ્ય રક્ષણ કરવામાં નથી, પણ ધાર્મિક આચરણમાં છે, ધર્મનુ રક્ષણ એટલે હિંદુમાત્રનું હિંદુમાત્રનું રક્ષણ પોતે ચારિત્રવાન બનવામાં જ રહેલું છે. ચારિત્રવાન બનવું એટલે સત્ય, બ્રહ્મચર્ય, અહિંસાદિ ત્રતા પાળવાં, નિર્ભય બનવું — એટલે કે મનુષ્યમાત્રના ભય છેડવા, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી, તેનાથી ડરવું, તે આપણાં સર્વ કર્મના, સ વિચારાના સાક્ષી છે એમ જાણી મેલા વિચારા કરતાં પશુપવું, જીવમાત્રને સહાય કરવી, પરધર્માંત પણ મિત્ર ગણવા, પરોપકારમાં પોતાના કાળ ગાળવા ઈ ૪. પેટાજ્ઞાતિની હયાતી હાલ તેા જ ક્ષતત્ ગણાય જો તેઓનુ સમગ્ર કામ એકદરે ધર્મને અને દેશને પોષનારૂં હાય. જે જ્ઞાતિ આખા જગતના ઉપયાગ પોતાને સાફ કરે તેના નાથ હૈય. જે જ્ઞાતિ પોતાના ઉપયાગ જગતના કલ્યાણુને અર્થે થવા દે તે ભલે વા