પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૮
ત્યાગમૂર્તિ.

વણુ સંકર કે વર્ણાશ્રમ ? એક વિદુષી લખે છેઃ “ મુસાફરીમાં એક વ્યક્તિને મારૈ સંગાથ થયે તેણે વરતેજ ખાતે ભરાએવી રજપુત પરિષદને તમે મેયેલા સંદેશા તરફ માથું ધ્યાન ખેંચ્યું. વાંચીને મનની ભીતર ઘણા દિવસથી દખાઈ રહેલા વિરોધ ઉછળી આવ્યા. ચિનનમનન કરે તે જ માસ. તેથી મને શા છે કે મારા ચિંતનનતમે સહી લેરો અને તે તમારાથી નિરાળુ હોય છતાં તે પર ધ્યાન દેશે. ૧૯૨૦ની સાલમાં આશ્રમ અને તેનું સાળખાતું બ્લેઇને આ વિચારે વેલા. પછી તા રહેલા તે કાઇ કઇ વાર દેખા દેતા. પણ હમણાં થે થયાં એ વિચારે એ મારા મનમાં કાયમનું ઘર કર્યું છે અને રજપુત પરિષદને તમારી સદેશ એના ઉછાળાનું છે નિમિત્ત બન્યું ઇં ' જ્યાં આખું સ્ટેશન એથી બીજા સ્ટેટ સુધી લશ્કરી તેમ ખભે લટકતી તલવારાવાળા વયસેવાથી ભરતુ હતુ, જ્યાંનું આખું વાતાવરણ ક્ષત્રિય જાતિનાં સૌય અને દક્ષિણ્યનાં સ્મરણાથી ગુજતું હતું, ત્યાં એમની તલવારાની જગ્યા રેઢિયાને આપવાની તમારી શાહ શુ ખ્રિસ્તી પાછીના જેટલી જ તદ્દન અસ્થાને નહોતી ? તમારે તા પ્રાચીન ઋષિએની પેઠે શુ બ્રાહ્મણને વધુ સાચા બ્રાહ્મણ બનવાની, ક્ષત્રિયને આદા ક્ષત્રિય બનવાની. વૈશ્યને વૈશ્ય બનવાની સલાહ ન આપવી જોઇએ? માહ્મણાનું ચિહન પે:થી ક કલમ, ક્ષત્રિયનું તલવાર અને વૈશ્યનું રેંટિયેા કે હળ છે. તમે ભલે પાતાને વણકર કે ખેડ્ડત કહેવડાવીને અભિમાન માને, તેમ કરવામાં તમે તમારા જાતિષમની સ્વાભાવિક વૃત્તિને જ વફાદાર છે. પણ તમારા જેવા વર્ણાશ્રમને માનનાર હિન્દુએ બ્રાહ્મણી અને ક્ષત્રિયા પાસે તેમના સ્વાભાવિક જાતિધર્મી છેડાવીને વૈશ્યધર્મના અંગીકાર કરવાને શા સારૂ આવડા આગ્રહ કરવા વૈશ્યત્તિ અંગીકાર કર્યાં વગર આજે ક્ષત્રિય ગરીબાનું રક્ષણ અને સેવા ન જ કરી શકે શું?