પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂતિ અને બીજા લેખે નથી. એ સદેશે તે સ્ત્રીપુરુષ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, યહુદી, શીખ તેમજ કશા પણ અપવાદ વિના પેાતાને હિન્દી કહેવડાવનારા એકએક હિન્દીને માટે છે. આટલી વાત આ અહેને ધ્યાનમાં રાખી હતા તેમની ટીકા જૂદી જ રીતે લખાત એમ હું માનું છું. તે તેમણે જોયું હત કે મે તા હિન્દુસ્તાનના આગળ એક એવી વસ્તુ મૂકી છે કે જે કાઈના ધર્મની આડે આવતી નથી અને ઉલટું જેટલે દરજે એના અંગીકાર કરવામાં આવે તેટલે દરજ્જે તે તે ધર્મને અને હિંદુ- ધર્મમાં તે તે વણુ કે જ્ઞાતિને ઉજ્વળ કરનારી છે. તેથી જ મારા દાવે છે કે મારી પદ્ધતિ વર્ણસંકર કરનારી નહિ પણ વશુદ્ધિ કરનારી છે. કાને તેના સ્વધર્મ – બાપીક્રા ધંધા છેડવાનું કહેતા નથી, પણ દરેકના સ્વાભાવિક વ્યવસાયમાં ઠિયા ચલાવવાના ઉમેરા કરવા કહું છું. કાઠિયાવાડના રજપુતા આ વાતથી વાકેર્ હતા. તેમણે મને પૂછેલું કે શું હુ તેમને તેમની તલવારા મેલી દેવા કહુ છું? મેં તેમને કહ્યું, હરિંગજ નિહ. ઉલટું મેં તેા એમને એમ કહ્યું કે જ્યાં સુધી તમે તલવાના અળમાં વિશ્વાસ રાખનારા છે ત્યા સુધી તમારા દરેક દિલ્ગા ન દેનારી તલવાર અવશ્ય આંધવી. અલબત્ત, મેં એમને એ પણુ કહ્યું કે મારા આદર્શ ક્ષત્રિય તે એ છે કે જે તલવાર વી ઝડ્યા વગર રક્ષણનું કાર્ય કરે અને જે માર્યા વગર પોતાનું નાકુ' સંભાળતા મરે. તલવાર તા કા ઝૂંટવી પણ લે પણુ ઘા ક્યાં વગર ઘા ઝીલીને મરી છૂટનારાનું શુાતન ક્રાણુ ખૂંચવી શકે? પશુ આ તેા બીજી વાત થઇ. ઉપલા પ્રશ્નમાં તો હું એટલું જ કહીશ કે રજપુતાએ નબળાનું રક્ષણુ કરવામ