પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૧
ત્યાગમૂર્તિ.

સર કે વીસમ પોતાના ધંધા છેડી દેવાના નથી જ. તેમ બ્રાહ્મા પણ વિધાદાનના વ્યવસાય છોડી દે એવું હું માગતા નથી. હું તે એટલું જ કહુ છું કે કાંતવા રૂપી યજ્ઞથી તે વિદ્યાગુરુ વધારે સારા ખનશે. વિાષા અને બાળાખાએ ક્રાંતનારા, વનારા અને પાયખાનાં સાક્ કરનારા બનવાનું પસંદ કરીને પોતાના બ્રાહ્મણત્વને ગૌરવ આપ્યું છે. તેઓ આજે ઐતર બ્રાહ્મણુ બન્યા છે. તેમનું જ્ઞાન વધું સંગીન બન્યું છે. બ્રાહ્મણ એ છે કે જેણે ઈશ્વરને ઓળખ્યા. મારા આ બન્ને સાથીઓએ ટિયાને અપનાવીને હિંદુસ્તાનનાં લાખા ભૂખ્યાં જોડે જેટલી લાગણી અને જેટલું તાદાત્મ્ય સાધ્યું તેટલા તે આજે ઈશ્વરની વધુ નજીક છે. ધિરી જ્ઞાન કંઇ પ્રથા પઢવાથી નથી આવતું. એ તે પોતાના આત્માના ઊંડાણમાં, ભીતર અનુભવાય છે. પુસ્તકા તા બહુ તાવિયત્ મદદરૂપ થઇ શકે; માસી ઘણીવાર તે ઉલટાં વિઘ્નરૂપ થઇ પડે છે. એક મહાવિદ્યાન શ્રાહ્મણને થાય ઈશ્વરજ્ઞાન પ્રાપ્ત કરવા એક ધર્મવ્યાધ (ખારી ભગત) પાસે જવું પડ્યું હતું ! વળી આ વશ્રમ પશુ શુ છે? એકથ લેાખડી તાથી ચણી લીધેલું તંત્ર નથી. મારી દૃષ્ટિએ તે એ એક શાસ્ત્રીય સત્યના સ્વીકાર છે, પછી તે માન્ય કરનારા તેને જાણુતા હૈાય કે ન હૈાય. બ્રાહ્મણુ ક' એકલું અધ્યયન- અધ્યાપન કરવા માટે જ છે એમ નથી. એ વૃત્તિ એનામાં પ્રધાન દ્વાય એટલા જ એને અથ છે. શ્રાવણુ શરીરયન (જાતમહેનત) કરવાની તેને સૌ કાઇ મૂઢ કહેશે. પ્રાચીન હાથે લાકડાં કાપતા, ભારા બાંધી ઘેર ઊંચી લાવતા, ઢાર દાખલા તરીકે જે ચેાખ્ખી ના જ પાડે ઋષિઓ વનમાં રહેતા તે