પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૭
ત્યાગમૂર્તિ.

વસ્તુ વ્યવસ્થા માનનારા છે અને દરેક હિંદુ પુનર્જન્મમાં માનનારેશ હાવા જ જોઇએ ના તેઓએ એમ જ માનવું રહ્યું કે કુદરત કશી પલ્લુ ભૂલ ફર્યાં વગર દુન કરનાર બ્રાહ્મણને માનવી ઉન્નતની કાઢિમા નીચલી પાયરીએ નાખશે અને તે જ રીતે આ જન્મમા બ્રાહ્મણજીવન ગાળનારને બ્રાહ્મણ કેર્ટિમાં ચઢાવ્યા વગર પશુ નહિ જ રહે. -- હવે ટીબેટીવહેવારની બાબત તપાસીએ. હું માનું છું કે એકાષ્ટ્રીયતાની ભાવના પ્રશ્નૉવવાને સારૂ એક ભાણે જમવું અગર ગમે તેની એડે પરણવાની છૂટએ જરૂરની વસ્તુએ નથી. ગમે તે સ્વતંત્ર જમાન!મા, ગમે તેટલા સ્વતંત્ર રાજ્યબંધારણમાં પણ સમાજના બધા જ લેમા ખાવાપીવા કે પરવાની બાબતમા એકસરખે! જ આચારવહેવાર પ્રવશે એમ હું માનતા નથી. સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે આચારવિચારની વિવિધતા મેશ રહેવાની જ. એ વિવિધતા વચ્ચે જ આપણે મેશા એકતાન શાષવી અને સ્થાપવી પડવાની. અને કે પૂણુ માણસ સૌ કાની જેરે ખાવા કે પોવાની બાબતમાં હષ્કૃત માનનારા હોય તે! તે પાપ કરે છે એમ કહેવાને હું તૈયાર નથી. હિંદુઓમાં ભાઇભાઇનાં છેકાં એકબીજા.જોર્ડ નથી પરણુતા. એવા કષ્ટ તેમની વચ્ચેના પ્રેમન ખલેલ નથી પહેાચતી. ઉલટા આ રિવાજ એમની વચ્ચેના સગપણને વધારે વિશુદ્ધ અને નિળ કરે છે. વૈષ્ણવામાં મે ઘણી માતાઓને જોઇ છે. જેએ! મરજાદ પાળે છે અને ઘરને રસાડે જમતી કે ધરના સામાન્ય માળાનું પાણી પીતી નથી. આથી તેમનામાં એકલવાયાપણું કે ઉદ્ધતાઈ આવી જાય છે અગર તેા તેઓ સ્નેહ કે મમતા વગરની બની જાય છે