પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૮
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે એવું નથી બન્યું જોયું. આ બાબતે કેવળ સંયમ ને તાલીમને લગતી છે. એમનામાં અંગત એવા કશા દોષ નથી રહેોા. એમાં અતિશયતા પેસે તે નુકસાનકતાઁ થઇ પડે ખરી. અને તેમાં પશુ ચિપણાના અભિમાનથી જો તેમ કરવામાં આવે તા તે આવા સંચમ, સયમ મટીને ખરેખર છંદ જ અની જાય છે અને તેથી ધાતક નીવડે છે. પણ જમાના જેમ જેમ આગળ વધે છે અને નવી જરૂરિયાત અને પ્રસંગા ઊભાં થતાં જાય છે તેમ તેમ ટીએટીવહેવારની બાબતમાં પણ ઘણી જ સંભાળપૂર્વક આપણે સુધારાવધારા અવશ્ય ફરવા પડવાના, આમ હિંદુ વર્ણ વ્યવસ્થાને હું પક્ષ લઉં છું, હમેશાં લેતા આવ્યા છું; અને છતાંયે હિંદુએમાં ઘર કરી ખેલી અસ્પૃચણાની ભાવનાને હું માનવતિની સામે એક ધારમાં ઘેર અપમાન રૂપે ઓળખાવું છું. એ ભાવનાના મૂળમાં સંયમ નહિ પણ ચપાતી ઉદ્દત ભાવના જ રહેલી છે. એ ભાવનાએ પોતાની કાઇ પણ જાતની ગ્રેગ્યતા નથી બતાવી આપી; ઉલટા જેએ કાઇ પણ વાતમાં આપણાથી જૂદા નથી અને જે અનેક દિશાગ્મામાં સમાજની ભારે સેવા ભાવી ા છે, તેવા મનુષ્યજાતિના એક પ્રચંડ જનસમૂહવે આપણે માણસમાંથી કાઢી નાંખ્યાનું ધાર્ પાપ કર્યું છે. આ પાપમાંથી હિંદુધર્મ જેટલા સવર ઉગરી નીકળે તેટલી તેની મોટપ અને પ્રતિષ્ઠા છે. આ હીન ભાવનાને ટકાવવાની તરફેણમાં એક પણ દલીલ મને હજી ડી નથી. અને આવી પાપી પ્રથાની હિમાયત કરનારાં શાસ્ત્રવચ જેના પ્રામાણ્ય વિષે શા -- • મૈં ખાતલ કરતાં હું બિલકુલ અચકાતા નથી. અલબત્ત,