પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૭૯
ત્યાગમૂર્તિ.

થવ્યવસ્થા રેલ બુદ્ધિ અને અંતરના અવાજની વિરુદ્ધ જનારી કાઈ પશુ સામ્રજ્ઞાને માથે ચઢાવવાની હું ના પાડું. શાસ્ત્રપ્રમાણુ જ્યારે બુદ્ધિના પાયા ઉપર રચાએલું હોય છે ત્યારે તે નબળાઓને મદદરૂપ નીવડે છે. અને તેમને ચઢાવે છે; પણ જ્યારે તે અંતરના ઊંડામાંથી આવતા નાદથી પાવન થએલી બુદ્ધિની માગણીને સંતાપવાની ના પાડી તેની જગા જ રોકી દેવા માગે છે ત્યારે તે માણસને પાડે છે