પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૮૦
ત્યાગમૂર્તિ.

જ્ઞાતિભાજન આ માસ વિવાહના છે. વિવાહને અંગે જ્ઞાતિભેાજન વિગેરેનાં ભારે ખર્ચ કરવામાં આવે છે. જેની પાસે પૈસા છે તે જ્ઞાતિભાજન આદિ ખ ન કરે એમ કહેવું તે વધારે પડતું ગણાશે, પણ એવાં ભેાજન ક્રુજિયાત થઇ પડયાં છે તેથી કુટુંબને તેના બેટો અસ” થઇ ગયે છે. આવાં Rાજને મરજિયાત થવાં જોઇએ, એટલું જ નહિ પણ ધનિક કુટુંબાએ પોતે સયમ પાળી દાખલે બેસાડવા જોઇએ. બચતાં નાણાંના ઉપયાગ જે શિક્ષણને સારૂ કે બીજા સમાજેન્નાતનાં