પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૮૧
ત્યાગમૂર્તિ.

૧ જ્ઞાતિભેઝન કામેમાં થાય તે તેથી તે જ્ઞાતિને અને એ રીતે આખી પ્રજાને લાભ થાય. વિવાહ સમયે જ્ઞાતિભેાજનની પ્રથા બંધ કરવી માત્ર ષ્ટ છે. મરણાંત થતાં જ્ઞાતિભેાજન બંધ કરવાં આવશ્યક છે. મરણાંતે અપાતાં જ્ઞાતિભેજનને હું તેા પાપ રૂપે દેખુ છું. એ ભોજનમાં કશું રહસ્ય જોતા નથી. ભેજન એ આનંદના પ્રસંગ મનાય છે. મચ્છુ શાકના પ્રસંગ છે. તે વેળા ભેાજન કેમ અપાય એ ન સમજી શકાય એવી વાત છે સર ચિનુભાના સ્વર્ગવાસ પછી જે ભાજન અપાયું હતું તેની એકમાં મે" સ્વર્ગસ્થના માનને ખાતર મારી હાજરી ભરી હતી. તે વખતના દેખાવ ને તે વખતે થએલે! જમનારી જુદી જુદી નાતા વચ્ચેના ઝગડા, જમનારાઓના સ્વેચ્છાચાર, વગેરે આજ શુ મારી આંખ આગળ તરી રહ્યાં છે. એમા યાયે સે મરનારને વિષે આદર ન ભાત્ચા. શૅકને તે ત્યા સ્થાન જ ક્યાંથી હોય ? આવા સુધારાને પણ વખત જોઇએ છે. એ નુિ બળ તે આપણી શિથિલતા સૂચવે છે. આવા સુધારા મહાજન ન કરે તાપણુ વ્યક્તિ તે કરી શકે છે. મહાજનની આજની સ્થિતિ યાજનક છે. તે ઘણી વેળા સુધારા ઇચ્છે પણ કરતાં ડરે. હિંમતવાન વ્યક્તિએ પહેલ કરી સુધારા પૃચ્છનાર મહાજનને બળ આપે છે અને સુધારાન દ્વાર પાડે છે.