પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૮૩
ત્યાગમૂર્તિ.

દાડો અથવા કારન પાકા દાનના જ કરે છે. વિનય અને દક્તા એ એ શરતા તે વખતે ઉપયોગી થઇ પડે છે. વિરધીઓને વિધ વિનયપૂર્વક સહન કરવા તે દૃઢતાપૂર્વક પોતાના નિશ્ચયને વળગી રહેવું, નાતીલાને રાજી રાખવાને સારૂ પણુ આપણે અધન આચરીએ. મરણ કરવાના રિવાજ સાર્જનક જણાય છે. જે ગદાથી નહિતાયે આપણને કાઇ કસ્તૂસ અથવા નાતના અભિપ્રાયને વિષે બેદરકાર ન ગણે તેટલા સારૂ આપણે જ્ઞાતિભેજનમા જેટલું ખર્ચ થવાના સભવ હેાય તેટલેા કે તેથી વધારે પસે નાતનાં કરાટેકરીએને કેળવણી આપવામાં જ વાપરીએ તે પુરા અર્થ સરે. મિથ્ય,ભિમાનથી કે થી આપણે જે પૈસા વિવાહ, મરણ, ઇત્યાદિ પ્રસંગે પર વાપરીએ છીએ તે બધા અથવા તેમાંના ઋણા ભાગ બચાવતાં શીખીએ તેા હંમેશા પૈસાની ભીડના સવાલ આપણી સમક્ષ આવ્યાં કરે છે તે ન હાય. પણુ દૈવ જાણે એ દૈવી માયા છે, જ્ઞાની પણ તેવ પ્રસંગે પામર બની, જ્ઞાન ભૂલી, કરજ કરીને કાર્જ મે જાય છે. પણ આ ખાદીની સાદાઇના જમાનામાં એવા ખચેથી આપણે સહુ ખેંચી જઇ શકીએ છીએ. 43