પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૮૮
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને શીા લેખા ન કરીએ? જો ગીત ગવડાવવાં છે તા સ્ત્રીઓને પ્રેમ ગીત ગાતાં ન શીખવીએ ? મારી ફરિયાદ ધામધૂમ સામે નથી. જેની પાસે પૈસા છે, જેની પાસે ખીને આદર્શ નથી એ ધામધૂમ કરશે. અને પૈસા વાપરવાના અવકાશ જોઇએ. પણ આપણી ધામધૂમમાં વિવેક, વિચાર, મોંદા, ફળા, ઉતિ જેવા ઈચ્છું છું, આપણા વિવાહની ઢબમાં ફેરફારા થએલા તા જોઉં છું, પશુ તે ફેરફારા ધણા તા વગર વિચારે થએલા જોવામાં આવે છે. આડંબર ઘટવાને બદલે વધ્યા છે, ખર્ચ ઘટવાને બદલે વધ્યા છે. વિવાહ એક ધાર્મિક ક્રિયા પણ છે, એ તે ભૂલા જવાયું છે. સારાં કુટું વિચારપૂર્વક ફેરફારા કરે તે જરૂર ખીજા ઝીલી લે એવી મારી માન્યતા છે. પ્રજાજીવન જો આગળ વધવાનું હશે તે આપણે તે જીવનનાં સઘળા પાસાં તપાસવાં પડશે. આપણી ઉપર એક આરેાપ છે; તેમા કઇક સત્ય છે. આપણે દેખાવ બહુ કરીએ છીએ. ખરા આન'ને બદલે આનંદના દેખાવ કરીએ છીએ, ખરા શાકને બદલે શેકના દેખાવ કરીએ છીએ, અમદાવાદ છેડી હું મુંબઇ ગયે.. ત્યાં જે બંગલામાં રહેતા હતા ત્યાં ખીન્ન ભાડૂત રહેતા હતા. તેઓમાં એક મચ્છુ થયું. વખત બાર વાગ્યાના હતા. એકાએક કાલાહલ મથી રહ્યા. રાકળ શરૂ થઇ. માંના, ભૈરાંના, મર્દના અવાજ સાથે ઉપથા. આ રાણું રાતના નવ દશ વાગ્યા સુધી ચાલ્યું. બીજાં બૈરાં આવ્યાં તેમણે પણ છાતી ફૂટવાનું ને રાવાનુ શરૂ કર્યું. આ રાવાકૂટવામાં માટે ભાગે દુખાવ