પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૮૯
ત્યાગમૂર્તિ.

ત્રણ પ્રસગે માત્ર હતેા. આમાં ધ તા નથી જ. મૂએલાંની પાછળ રવાના આપણા ધર્મમાં મના છે. બીજા ધર્મમાં તે રાતા જ નથી. ઉપરના રાવામા પાડેરી તરફ ધ તા ભુલાય જ જવાય છે, પાસે માદા હ. પાસેના ધમાં વિવાહ હશે એ વિચાર તે કય જ કેમ ? રાવું અને ઊંચેથી રાવું એ રિવાજ છે. ન રાષ્ટએ તે અપશુને કાઇ વગેાવશે વાસ્તે રાવું, વાસ્તે ફૂટવું આ ન્યાય છે. અને આ ન્યાય કઈ ગરીખે!ન! કે અભણને! નથી. સારા કુટુંબેમાં આ ન્યાય પ્રવર્તે છે. આ કુટેવ, આ પાપ કેમ મટે ? ફાતમાના લગ્ન પછી તુરત જ એ કડવા અનુભવ મળ્યા તેની સરખામણી ઉપરના (મને લાગતા) ભવ્ય અનુભવની સાથે કર્યાં વિના ન રહેવાયું. વાંચનારને તે વિચારાની ભેટ કરૂં છું તે એવી આશાએ કે આપણે આપણા જીવનને સુક્ષ્મ રીતે તપાસીએ અને જે જે અદી હાય તે તે કાઢીએ,