પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૦
ત્યાગમૂર્તિ.

ચાર વિવાહ વખત ન હોવાને લીધે મારી દેખરેખ નીચે અને કહીએ તા માટે જ હાથે ત્રણ વિવાહ આશ્રમની ભૂમિ પર દાક્તર પ્રાણુજીનદાસ મહેતાના બૅંગલામાં થયા તેને વિષેનું પૃચ્છા છતાં આજ લગી કંઇ લખી શક્યા નથી. પણ તે જાણવાયેગ્ય હોવાથી તેની નોંધ અહીં લઉં છું. કોઈના પણ વિવાહ કરવાનું કે તેમાં ભાગ લેવાનું કે તેને ઉત્તેજન આપવાનું મારું કામ નથી. વળી આશ્રમની ભૂમિ પર વિવાહ થાય એ આશ્રમના આદર્શની સાથે ભળતી વસ્તુ ન ગણાય. મારા ધર્મ બ્રહ્મચર્ચાનું પાલન કરવાકરાવવાના રહ્યા છે. વળી આ કાળને હું આપત્તિ કાળ ગણું છું. તેવે સમયે વિવાહ થાય કે પ્રાવૃદ્ધિ થાય એ અનિષ્ટ સમજું છું. આવે કઠિન સમયે સમજી મનુષ્યાનુ જાય ભેગા આછા કરવાનું ને ત્યાગવૃત્તિ વધાવાનું ટ્રાફ જોઇએ.