પૃષ્ઠ:Ushakant.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમારી આ સમાજના નિર્દોષ આનંદ સાહિત્યવિદ, અને સ્નેહવિનિમય અખલિત રહે એ જ મહેચ્છા છે. ગુજરાતી પંચના માલિક અને અધિપતિ પણ આ લેખકના એક ગાઢ સ્નેહી રા. સોમાલાલ મંગળદાસને ઉપકાર માનવાની આવશ્યકતા એટલા જ માટે છે કે આ વાર્તા લખવાને પ્રસંગ આવે અને નિયમિત સમયમાં કાર્ય વ્યવસાયને લીધે ન અપાયાં છતાં શાનવૃત્તિ રાખી અવિચ્છન્ન અને પ્રદર્શિત કર્યો છે. સમય સકેચને લીધે પુસ્તક ફરીને વંચાયું નથી તે તેને લીધે કેટલીક ભૂલ રહી જવા સંભવ છે, તે તે ભૂલે તેમ જ મુક તપાસવાને પુરતે વખત ન હોવાથી પ્રેસની ભૂલે પણ વિશેષ રહેલી હેવાથી તે પ્રત્યે વાચક વર્ગને દુર્લક્ષ રાખવા વિનતિ છે. અને બહાર બધુઓ અને અન્ય નેહીઓ જે આ પુસ્ત. કમાં પક્ષ કે પ્રત્યક્ષ રીતે સાધનભૂત થયા છે હેમને ઉપકાર માની વિરમું છું. અમદાવાદ વૈશાખ શુકલ પાંચમ. ( વિ. સં. ૧૬૪. ૨૦-૫-૦૮. સુબધુ ” ગીરાવ ૨, દીવેટિઆ બધુસમાજ.