પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાત. રમેન્દ્ર! તું કહે છે એ વાત ખરી. પણુ કાગળીયાં ધીરૂભાઈ પાસે છે. એમને દુઃખી કરી હું માગવાને નથી. નોકરી કરીશ ને ભણાશે તે ભણુશ.” પ્રભાકરને માટે સરેજ આવે તે ઠીક એમ ગુલાબભાભી ધારે છે એટલું જ નહિ પણ ગોઠવણ કરે છે. ધીરૂભાઈ અને ગુલાબભાભીને લીધે પ્રભાકરનું થવાને વધારે સંભવ છે. હશે, એ પણું ઘર જ છે. માત્ર મહે સરેજને મુંબાઈમાં ન જોઈ હત તે આટલું ન થાત.” ઉષાકાન્તા બધાં ગમે તેમ કરે પણ સજ નહિ માને એમ હું ધારું છું.” રમેન્દ્ર! તું કહે છે એ ખરું છે પણ આપણું હિન્દુ- સંસારમાં પુત્રીઓની મરજી કેણું પૂછે છે ? કન્યાને મેટી કરી, શક્તિ અને ઇરછા પ્રમાણે કેળવણી આપી, વખતે વિવાહ કરી- નિર્માણ કરેલા કે કરવાનાં પતિનાં વાંકા બોલી હેમનાં હૃદયમાં કેવા સંસ્કાર પાડે છે તે હું ક્યાં નથી જોયું ? મહેટી વય ક્યાં પછી, સારાસાર બુદ્ધિ ખીલવ્યા પછી પુત્રીઓની વૃત્તિ ઉપર તદ્દન દુર્લક્ષ આપવું હોય તે તે બાળવિવાહ વધારે સારા.” શું સરેજ માટે પ્રભાકર બેટે છે ?” રમે! હું સહમ. પ્રભાકર હજાર દરજે સારે છે; ને સહેજ ત્યાં સુખી પણ થશે. આ તે જે સરેજને વિચાર તું કહે છે એવો હોય તે શું થાય તે જોવાનું છે.” આ વિચાર ઉષાકાતે હિંમતથી દર્શાવ્યું તે ખરે પણ તે સાથે ઉડે નિ:શ્વાસ નાખ્યો અને આનન્દની ઉર્મિ નષ્ટ થઈ