પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૮ ઉષાકાન્ત. થાય છે તે સ્ત્રીઓ ન થાય ? કુતરાને, પોપટે કે મેનાને પિતાના નેહી પાસે બેસવાને ઉમંગ હોય છે તે અંતઃકરણથી ચાહ એવા પતિ પાસે બેસવા સ્ત્રીને મન ન થાય ? પુરૂષવર્ગ એ તરફ બેદરકાર રહે છે એટલે જ લાલજી મહારાજના ભજન સાંભ- ળવા, રામલીલા જેવા, કુટવા જવા, દેવદર્શન જવામાં વધારે આનન્દ માને છે. એવે સ્થળે તેઓ વધારે સ્વતંત્ર હોય છે અને વધારે છુટથી હસી રમી વાત કરે છે. ગમે તેવી સ્ત્રીઓ સાથે, ગમે તેવી જગાએ, દુષ્ટ લેકે નીશાચરની માફક ફરતા હોય હેવે સ્થળે હમે હેને ચૂમાઈને જવા દે. હમારા માતાપિતા જવા દે, હમારી બહેન અથવા માતા લઈ જાય. પણ એનાથી હમારી સાથે અન્યાય નહિ. હુમે એની સાથે સ્નેહથી-આન- થી વાત ન કરો.” ઉષાકાન્ત ! બહુ થયું ! હવે મહારાથી નથી સંભળાતું. આજથી આ મેન્દ્ર ફરી ગયે જ જાણજે. અને જીવનપર્યંત હું હમારે ઉપકૃત રહીશ. પણ હમારી ચિન્તા આજથી થશે, સરેજ હમને નહિ મળે તે ?” “મને નહિ મળે તે પ્રભાકર સુખી થશે. દિવસ જાય છે તેમ તેમ મહારે માટેની આશા ઓછી થતી જાય છે. ઈશ્વરે ધાર્યું હશે તેમ થશે. હવે આપણે જઈશું.” હા. ચાલે. આટલું બેલી બન્ને મિત્રો ઉઠયા અને ધીરે ધીરે ઘર તરફ વળ્યા.