પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
૯૦
ઉષાકાન્ત

ઉષાકાન્ત. ભાભી! મહેં સાંભળ્યું નહોતું.” “તું શેની સાંભળે? સ્વાઈની વાત તે બધીએ સંભળાય છે. વિવાહની વાત કરીએ છીએ ત્યારે કેવું ધ્યાન આપે છે ?” - ઈન્દ્ર બીચારી મુંગી મુંગી કાગળ લઈ આવી ગુલાબના હાથમાં મૂક્યા, “આ એક કાગળ તે પ્રભાકરને છે. એક ઉપાકાત ઉપર છે અને એક આ કેક અજાણ્યાને છે ! વાચાને !” ધીરજલાલે ત્રણે કાગળો લીધા અને ઉષાકાન્તને કાગળ વેગળે મૂકો. પ્રથમ પ્રભાકરને પત્ર ઉઘાડયો અને તે કાગળ નીચે પ્રમાણે ગુલાબ ઉપર હતે. લંડન, તા. ૫–૧૨– મા. સૌ. બહેન. વિ. ત્યારે કાગળ મળે; મારે અભ્યાસ અહીં સારે ચાલે છે અને કહ્યા વિના આવ્યે એને રેપ હવે ઉતરી ગયે. હશે. ૫. ધીરૂભાઈને નીચેની હકીકત લખવી ઠીક નહિ એમ માની આ કાગળ હાર ઉપર લખે છે. એ વિશે ઉષાકાન્તને પણ લખ્યું છે. કોણ જાણે કેમ ઉષાકાન્તના કાગળમાં એ માટે ઇશારે પણ નથી. સેરેજને મહું મુંબાઈમાં એના મામાને મૂકવા આવી હતી ત્યારે બંદર ઉપર જોઈ હતી; એને વિશે મહે સાંભળ્યું પણ છે. એ થાય તે ઘણું સારું. ગમે તેવું બુથલ ગોઠવી માથે ન મારીશ. એનાં કરતાં તે કુંવારા રહેવું વધારે સારું છે. બે વર્ષ વાટય જુવે એમ હોય તે તે સરેજનું થાય તે બહુ સારું. કાતિ માટેની ગોઠવણ સારી છે પણ ઈન્દુ માટે સારું ઠેકાણું ખેળવું એ આપણું ફરજ છે. ઉષાકાન્તને