પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નિરાશા ૯૧
 

નિશા. રીઝલ્ટ જણાય એટલે તારથી ખબર કરવા કહેજે. આલકરામ વિલાયતીની તરફેણમાં છે એટલે વાંધો નહિ આવે માટે થાય તો સરાજ માટે જ તજવીજ કરજે; બીજાની તજવીજ અત્યા રથી કરવાની જરૂર નથી. એ જ. મુ. ધીરૂભા ને પ્રણામ.” લી, આ. પુ. પ્રણા ગુલાબ:— ચાલે ઠીક થયું ! પ્રભાકરની મરજી છે એટલે સ. એની મરજી ન હોય તે આપણે કરીએ તે ખાટું, કેમ મેાલતા નથી ?’’ - ધીરજલાલઃ—“હા! વાત તે ખરી પણ આલકરામ અને શિવલક્ષ્મીના વિચાર ઉષાકાન્તના માટે છે હેતું કેમ ? ” ગુલાબઃ——“ અરે! એ તે આમ ઠેકાણે આવશે; મ્હે શિવ- લક્ષ્મીને કાગળ લખ્યું છે તો; આ કાગળ એમના જ લાગે છે. વાંચા તે ખરા.’’ ધીરજલાલે ખીજો પત્ર લીધા અને છાપ ખેતાં અલ્હાબાદની હતી; ગુલાબના ધારવા પ્રમાણે શિવલક્ષ્મીને જ પત્ર હતા. “ સૌ. ગુલાબ ન્હેન ! 66 વિ. મારા કાગળ મળ્યેા. ચિ. સરેજનાં વખાણ કર્યાં અને મુંબઇથી આવતાં ત્યાં ન ઉતર્યાં હેને માટે કા આપ્યા તે સર્વ હમારૂં હેત સૂચવે છે. સરેાજને વિવાહ ઉષાકાન્ત સાથે કરવાના હતા અને કાંઇક છે પશુ ખ. મુંબાઈમાં પ્રભાકર માટે ઉષાકાન્ત આવ્યા ત્યારે તે મારે ત્યાં જ ઉતર્યા હતાં અને મ્હને પસંદ પડ્યા છે. પ્રભાકર પશુ સારા છે એટલે ત્યરાજ ત્યાં પણ સુખી થાય એમાં શક નથી. વાંધે માત્ર એન