પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨ ઉષાકાન્ત
 

ઉષાકાન્ત. છે કે સરાજનો પાતાને વિચાર પણ ઉષાકાન્ત સાથે થાય તે ઠીક એમ છે; છતાં એ તે આલક છે. હિત શેમાં સમાયેલું છે એ એ ન હુમજે. જ્યાંસુધી હમે છે. ત્યાંસુધી ઉષાન્તને કાંઈ વાંધા નથી અને ઇશ્વર કૃપા તે આ ફેરી પાસ થશે. હમારા બહુ આગ્રહ હશે તેા પ્રભાકરને કરવા વાંધે નથી. પણ સરેાજની મરજી હશે તે પ્રભાકર માટે વાતે વાતે પૂછી ઉત્તર લખીશ. ચિ. કાન્તિ તેમ જ ઈન્દ્રને આશિર્વાંદ.’’ લી, સૌ. શિવલક્ષ્મીના પ્રણામ, આ કાગળ પૂરા થયા તે ગુલાબનેા મીજાજ હાથથી ગયેા. “ જોયા હમારા ઉષાકાન્ત! મીનીમૂખા ખટપટ કરે છે ! ” 6 “ મુંબાઇમાં સરાજને મળ્યે; શિવલક્ષ્મીને ત્યાં રહ્યા હતી આપણને વાતે કરી છે ? રખેને પ્રભાકર સરાજને પરણી જાય એ હીકે ગમે તેમ હમજાવી પ્રભાકરને વિલાયત માણ્યે, રખેને પાછા આવે એમ માની મુંબાઈ મળ્યા પણ હું અને પ્રભાકરને પાછા ખેાલાવવાને ખ્યાને સરાજને મળી આવ્યે હું જ ખરી કે સરાજ પ્રભાકર્ માટે લાવું.” k તું કહે છે તેમ ઉષાકાન્ત ખરામ નથી હોં. પ્રભાકરનું બગાડે એવા નથી. પછી કાણુ જાણે ? ” “ હું કયાં કહું છું કે ખરાબ છે ? આ તે સ્વાર્થની વાત આવે ત્યારે કાઈનું કહેવાય નહિ.” આમ વાતચિત થાય છે ત્યાં ઉપરથી ઉષાકાન્ત આવ્યા; મૂળ તે પેાતે અજ્ઞાત હૃદયક્ષેાજ અનુભવતા હતા ત્યાં ગુલાબ- ભાભીને હેરા ક્રોષયુક્ત લાગ્યા, ધીરૂભાઈ એથ્યા જ નહિ,