પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
નિરાશા

નિરાશા, પ સામાન્ય મનુષ્યને ગુલાબના આ પ્રશ્નો સરળ અને સહજ લાગે પરન્તુ ઉષાકાન્તને પ્રત્યેક પ્રશ્નમાં કટાક્ષથન લાગતું અને એક એક પ્રશ્નની સાથે હેના હૃદયમાં ચીરાડા પડતા; છેલ્લા પ્રશ્નના ઉત્તર શા આપવા તે ઉષાકાન્તને સૂઝયું નહિં અને મુગા જ રહ્યા. “ ઉષાકાન્ત ! કેમ ઉત્તર ન આપ્યા ?” “ભાભી ! સરેજ સારી છે અને પ્રભાકરનું થાય તે સુખી કશે.’ ઉષાકાન્ત! કેમ થાય તે’ એમ મેલ્યા કાંઈ વાંધ છે કે શું ? ” ૮ ના, ના વાંધા તે શા હાય ? એના મા, ખાપની મર- જીને વાંધે.’ “ શિવલક્ષ્મીબ્ડેનના કાગળ આવ્યા છે અને પ્રભાકરની સાથે વિવાહ કરવા ખુશી બતાવી છે. હવે તે આપણે વિચાર- વાનું. પ્રભાકરને પૂછી જોજે! એની હા હોય તે કરીએ. કારણ પરણવાનું નામ દીધે વિલાયત ગયે તા વિવાહને નામે કાણુ જાણે કયાએ જાય ! ” ભાભી ! એ માટે હમે જ લખે તે શું? મ્હને લખતાં નહિ આવડે.” “ Å નહિ આવડે ? મુંબઈમાં શિવલક્ષ્મીને ત્યાં જઈ સુરા- જની સાથે વાત કરતાં આવડી અને કાગળ લખતાં નહિ આવડે? સરેાજને મળવાના વખત મળ્યેા અને પ્રભાકરને મળવાના વખત ન મળ્યું કે કેમ ? ”