પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
ઉષાકાન્ત

ઉષાકાન્ત, ભાભી ! હમને કોઈએ ઉંધું હુમાવ્યું છે. શિવલક્ષ્મીને અંદર ઉપર મળ્યા હતા; સ્ટીમર ઉપડી ગઈ હેની મ્હને ખબર એમણે કરી હતી અને એમના આગ્રહથી જ એમને ઘેર ગયેા હતા. સરેાજની સાથે એક શબ્દ હું એાયૅા નથી.” ઠીક ! ઠીક ! સરેાજને માટે કાંઈ વિચાર હાય તે હવે કાઢી નાંખજે.પ્રભાકરને માટે નક્કી કર્યું છે.” ઈન્દુએ ચાહના પ્યાલા મૂક્યા અને સર્વેએ મૂંગા મૂંગા ખાલી કર્યાં. ઉષાકાન્ત કડવા ઔધની મા ચાહુ પી ગયા અને ઉડવાની તૈયારી કરવા લાગ્યા ત્યાં ધીરજલાલ ખેલા; ઉષા- ક્રાન્ત કાન્તિને વિવાહ કર્યો તે તે હું જાણ્યું ને ?” “ ના ભાઈ ! ક્યાં કર્યો ? ” ૮ ધીમત સાથે.” "C શ્રીમત સાથે તે ઈન્દુના વિવાહ કરવાના હતા ને ! ” ઈન્દુના વિવાહ પિનાકીની સાથે કરવા વિચાર છે.’ પિનાકી સાથે! ના, ગુલાબભાભી ! ગમે હેની સાથે કરા પણ પિનાકી નહિ ! ” k પિનાકી શે। ખાટો છે? કૉલેજમાં ભણે છે. શરીરે સા છે. ધર પણ સારૂં છે.” “ પણ એના વિચાર કેવા છે તે જાણે છે? ઈન્દુને બહુ સેસવું પડશે. ઇન્દુ દુ:ખી થશે. ધીમત અને પિનાકીમાં આસમાન જમીનને ફેર છે.” << ઉષાકાન્ત ! હેતે તે અમારૂં કર્યું ગમતું જ નથી. ઈન્દુતૅ વિવાહ ધીમત સાથે કેમ ન કર્યો એમ હારા મનમાં છે અને તેટલા માટે તું પિનાકીને વાંક કહાડે છે. હમારૂં હિત અમે