પૃષ્ઠ:Ushakant.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
નિરાશા

નિરાશા, u હમજતાં હેઇશું ! ન્હાનાંથી મ્હોટાં અમે કર્યો છે.” ગુલામના આ ખેલવાથી ઉષાકાન્ત ચુપ થઈ ગયા અને ધીરજલાલ તા શાન્ત જ હતા. સર્વ મંડળ વિખરાયું; ઉષાકાન્ત ઉપર જઈ આરામખુરશી ઉપર પડ્યો અને રાઉં રાઉં થઈ ગયેા. અજ્ઞાત હૃદયક્ષેાભે ભાવ ભજવ્યેા. સરેજ જેના સહવાસ માટે, જેની સાથે આત્મલગ્ન કરી જીવનમાં સુખ મેળવવા–ઉન્નત સુખ ભાગવવાની આશા આંધતા હતા તે આશા નષ્ટપ્રાય: થઈ; પ્રભાકર સરાજને પરણે પછી સરેાજની સાથે વાત પણ કેવી રીતે કરવી ? સરાજને જોતાં જ હૃદય નિરન્તર બળવાનું; વળી ઈન્દુને પણ પિનાકીને આપી ભાભીએ બળતામાં ઘી હામ્યું. પ્રભાકર સરેજ સાથે અને કાન્તિ ધીમત સાથે સુખી થશે એટલે ગુલાબભાભીની આંખ્યા ઠરશે. આંગળીથી નખ વેગળા એટલા વેગળા. ધીરૂભાઈ તે કાંઈ ખેાલતા જ નથી. આમ છતાંએ પાસ થારી તે બસ. હવે તે કાંક ઠેકાણે પડું તે સારૂં. ' ઉષાકાન્ત આમ વિચારવમળમાં પડ્યો હતો ત્યાં ઈન્દુ આવી અને ઉષાકાન્તને સજળ નેત્રે વિંગ્મૂઢ પડેલા જોઈ સ્નેહભર મેલી:–“ભાઈ ! આટલાબધા દિલગીર શા માટે છે ? મ્હારે માટે હમે દિલગીર ન થતા. નશીબમાં જેમ હશે તેમ થો આપણે હિન્દુઓને ‘ નશીબ ? અવલમ્બનનું મ્હારું સ્થાન છે.” ' હેન ! શું ખાટા રસ્તે લખએ તે પછી નશીબ ? હું મ્હારી પીડામાં હતા ત્યાં હારી વાત સાંભળી મ્હારૂં હૈયું મળી જાય છે.’